ખમણ(khaman inGujarati)

ખમણ(khaman inGujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં ચણાનો ઝીણો લોટ ચાલી લો.
- 2
તેમાં મીઠું અને લીંબુ નો રસ અને ખાંડ નાખો.
- 3
હવે ધીમે ધીમે પાણી ઉમેરી ને ચમચા થી હલાવો. પાણી એવી રીતે નાખવું કે લોટ નો દોયો એકદમ એક રસ થઈ જાય.લીસો.
- 4
હવે આપણે ગેસ ખમણ મૂકવા માટે એક થાળી માં તેલ ચોપડી ને ગરમ કરો(તમે જેમાં પણ ખમણ બનાવો તે વાસણ મૂકો.).
- 5
થાળી ગરમ થાય એટલે ચણાના લોટમાં ખાવાનો સોડા ઉમેરી એકદમ હલાવો. અને થાળી માં ઉપર થી ખીરું રેડો. તેની ઉપર હવા બહાર ના નીકળે એમ ઢાંકી દો.૨૦ મિનિટ માટે ઢાંકીને રહેવા દો.
- 6
એક વાસણ માં અડધો ગ્લાસ પાણી લઈ ને એમાં ત્રણ ચમચી ખાંડ નાખી હલાવો. પાણી ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
- 7
ગેસ પર વઘારની માં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે રાઈ નાખો રાઈ ફૂટે ત્યારે લીલાં મરચાં (લાંબા અને જીના સમારેલા)નાખો. મરચાં નાખીને હિંગ નાખો. પછી તે ખાંડ ના પાણી માં રેડી દો.
- 8
૨૦ મિનિટ પછી ખમણ તૈયાર થઈ જશે. તેને ગેસ પરથી ઉતારી ને કપા પાડો.(છરી વડે). હવે દરેક કપા માં ચમચી થી વઘારેલું પાણી નાખો.
- 9
ખમણ ની કઢી કરવા માટે છાશ માં ચણા ના લોટ ને જેરની થી વલોવી લો.
- 10
એક વાસણ માં તેલ ગરમ કરી રાઈ નાખો. રાઈ ફૂટે ત્યારે હિંગ, મીઠો લીમડો નાખી વલોવેલી છાશ ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખો. એક ઉભરો અાવે એટલે ગેસ બંધ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠીયાવાડી રીંગણ ની કઢી (Brinjal Kadhi Recipe In Gujarati)
#મોમ#માઈઈબુક#પોસ્ટ૧૦#વિકમિેલ૧૦#સુપરસેફ૧#શાકએન્ડકરીશ#પોસ્ટ૧#ઈસ્ટઈન્ડિયા jyoti v parmar -
-
સેન્ડવીચ ઢોકળા (sandwich Dhokla Recipe in gujarati)
#વિકમિલ૩#સ્ટીમ#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૭Komal Pandya
-
-
-
નાયલોન ખમણ (khaman recipe in Gujarati)
#માઇઈબુક૧#પોસ્ટ૨૨#વિક્મીલ૩પોસ્ટ:૩સ્ટીમ અથવા ફ્રાઈ Juliben Dave -
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
-
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
-
-
-
ચણા ના લોટ ના ઇન્સ્ટન્ટ ખમણ (Chana Flour Instant Khaman Recipe In Gujarati)
સાંજનો નાસ્તો ઇન્સ્ટન્ટ ખમણ જે ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. @Darshcook_29046696Darshna Pandya -
-
બફોરી સ્ટીમ(Bafouri steamed bangali dish recipe in Gujarati)
#વેસ્ટ#વિકમિલ૩#પોસ્ટ૧#સ્ટીમ છતીસગઢ ની સ્પેશિયલ ક્યુઝીન છે. Avani Suba -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
ગુજરાતી ઓના પ્રિય એવા ખમણ ઢોકળાં લગભગ બધા બનાવતા હોય છે. ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યાં લગભગ જમણવાર માં ખમણ જોવા મળશે.#RC1#yellow Vibha Mahendra Champaneri -
-
ખમણ ઢોકળા (khaman dhokla recipe in Gujarati)
#વિકમીલ૩# સ્ટીમ#માઇઇબુક# પોસ્ટ:-20આ ખમણ આથો નાખ્યા વગર ઇન્સટંટ બનાવ્યા છે.. કોઈ પણ તૈયારી વગર ફટાફટ બનાવી શકાય છે.. Sunita Vaghela -
ખમણ ઢોકળા નાયલોન ઢોકળા (Naylon Khaman Recipe in Gujarati)
ખમણ ઢોકળા તે ગુજરાતીની સ્પેશ્યાલિટી છે.#GA4#ga4#Week4#cookpadindia#cookpadgujarati#gujaraticuisine#khamandhokla#naylonkhaman#culinarydelight Pranami Davda -
-
-
-
-
ખમણ (Khaman Recipe In Gujarati)
#સાઇડ#ખમણ નાસ્તામાં કે સાઇડમા મુકી શકાય છે આ ખમણ પહેલીવાર બનાવ્યા પણ ફરસાણ ની દુકાન જેવા જ થયા છે ઘરમાંબધા ને બહુ ભાવ્યા છે. Smita Barot -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
ફ્રાઈડ ઈડલી ચાટ(Fried Idli chat recipe in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ/સ્ટીમ#પોસ્ટ26#માઇઇબુક#પોસ્ટ30 Sudha Banjara Vasani -
સ્ટફ્ડ ઢોકળા(stuffed dhokla recipe in gujarati)
#વિકમીલ૩#સ્ટીમ રેસિપી#પોસ્ટ૧#માઇઇબુક#પોસ્ટ૧૫ Sonal kotak -
More Recipes
ટિપ્પણીઓ