રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં બટર લેશું ત્યાર બાદ તેમાં ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક થવા દેવું ને ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ એડ કરવી.
- 2
ત્યાર બાદ બધા વેજિટેબલ એડ કરી ને સતાડી ને ટોમેટો પ્યુરી એડ કરી ને બધા મસાલા એડ કરી ને કૂક થવા દેવું ૫ મિનિટ તો આપડું સ્ટીફિંગ રેડી છે
- 3
ત્યાર બાદ ઢોસા ની પેન લઈ તેના પર ઓઇલ લગાવી બેટર પાથરવું. ત્યાર બાદ થોડું ઓઇલ સ્પ્રિંકલે કરી ને કૂક થવા દેવું
- 4
ત્યાર બાદ આપડી બનાવેલી ગ્રેવી લગાડવી ને ચીઝ ખમણી લેવું
- 5
ત્યાર બાદ ઢોસા ને ફોલ્ડ કરીને પાછું ઉપર થી ચીઝ ખમણી લેવું. તો આપડા જીની ઢોસા રેડી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13061806












ટિપ્પણીઓ