જીની ઢોસા(jini dosa in Gujarati)

Ravina Kotak
Ravina Kotak @ravina303

જીની ઢોસા(jini dosa in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨ ટેબલસ્પૂનબટર
  2. ૧ કપટોમેટો પ્યુરી
  3. ૧/૨ કપડુંગળી ચોપ કરેલી
  4. ૧/૪ કપકોબીજ ચોપકરેલું
  5. ૧ ટીસ્પૂનપાવભાજી મસાલા
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  7. ૧ ટીસ્પૂનધાણજીરું
  8. ૧/૨ ટીસ્પૂનહળદર
  9. નમક ટેસ્ટ મુજબ
  10. ઢોસા બેટર
  11. ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર લેશું ત્યાર બાદ તેમાં ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કૂક થવા દેવું ને ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ એડ કરવી.

  2. 2

    ત્યાર બાદ બધા વેજિટેબલ એડ કરી ને સતાડી ને ટોમેટો પ્યુરી એડ કરી ને બધા મસાલા એડ કરી ને કૂક થવા દેવું ૫ મિનિટ તો આપડું સ્ટીફિંગ રેડી છે

  3. 3

    ત્યાર બાદ ઢોસા ની પેન લઈ તેના પર ઓઇલ લગાવી બેટર પાથરવું. ત્યાર બાદ થોડું ઓઇલ સ્પ્રિંકલે કરી ને કૂક થવા દેવું

  4. 4

    ત્યાર બાદ આપડી બનાવેલી ગ્રેવી લગાડવી ને ચીઝ ખમણી લેવું

  5. 5

    ત્યાર બાદ ઢોસા ને ફોલ્ડ કરીને પાછું ઉપર થી ચીઝ ખમણી લેવું. તો આપડા જીની ઢોસા રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ravina Kotak
Ravina Kotak @ravina303
પર

ટિપ્પણીઓ

Similar Recipes