કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી(pav bhaji in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી(pav bhaji in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#goldenapron3#week24
#માઈઈબુક
#post23

#goldenapron3#week24
#માઈઈબુક
#post23

વધુ વાંચો

પાવભાજી(pav bhaji in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#goldenapron3#week24
#માઈઈબુક
#post23

#goldenapron3#week24
#માઈઈબુક
#post23

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૩ નંગઝીણા સમારેલા બટેટા
  • ૩ નંગઝીણા સમારેલા રીંગણા
  • ૧૦૦ ગ્રામ ફ્લાવર
  • ૧ વાટકીઝીણું સમારેલું કોબીજ
  • 1/2 વાટકીઝીણું સમારેલું ગાજર
  • 1/2 વાટકીઝીણા સમારેલા ગુવાર અને લીલી ચોળી
  • ૧ વાટકીક્રશ કરેલા ટામેટાં ની પ્યુરી
  • 1/2 વાટકીઝીણા સમારેલા ટામેટા
  • ૧ વાટકીઝીણી સમારેલી ડુંગળી
  • ૧ વાટકીક્રશ કરેલી ડુંગળી ની પેસ્ટ
  • ૨ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • ૨ ચમચીલસણની પેસ્ટ
  • 1/2 ચમચીકસુરી મેથી
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧-૨ ચમચી હળદર
  • ૨ ચમચીધાણાજીરૂ
  • ૩-૪ ચમચી લીંબુનો રસ
  • ૫-૬ ચમચી પાવભાજી મસાલો
  • થોડી ઝીણી સમારેલી કોથમીર
  • ૧ વાટકીતેલ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ડઝનપાવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા જ શાકભાજી ને ધોઈ ને કુકરમાં થોડું પાણી અને મીઠું ને હળદર નાખી બાફી લો.હવે તેનું પાણી કાઢી લો અને શાકભાજી ને ચમચા વડે થોડું છુંદી લો

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલીમાં શાકભાજી લઈ તેમાં પાવભાજી મસાલો અને કસૂરી મેથી નાખી ને બરાબર મિક્સ કરો અને થોડીવાર હલાવતા રહો પછી ગેસ પરથી ઉતારી લો

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં 1/2વાટકી તેલ ગરમ કરો તેમાં હિંગ નાખી દો પછી ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં ટામેટાં ની પ્યુરી નાખો અને પછી થોડીવાર હલાવતા રહો હવે એક બાઉલમાં કાઢી લો

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં 1/2વાટકી તેલ ગરમ કરો તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળો.

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમાં બધા જ શાકભાજી નાખી દો અને ટામેટાં પણ નાખી દો પછી તેમાં બધા જ મસાલા નાખી દો અને બરાબર મિક્સ કરો પાવભાજી મસાલો નાખી દો અને બરાબર મિક્સ કરો

    પાવભાજી(pav bhaji in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તવી ગરમ કરી તેના પર થોડું બટર લગાવી દો અને પાવ ને વચ્ચેથી કાપી લો અને તવી પર થોડી ભાજી લગાવી તેનાં પર પાવ રાખી બંને બાજુએ શેકી લો. હવે એક સર્વિગ પ્લેટમાં કાઢી ગરમાગરમ ભાજી સાથે સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર July 02, 2020 16:40
Junagadh

ટિપ્પણીઓ (2)

Beenal Sodha
Beenal Sodha @cook_20651172
July 03, 2020 09:11
Nice 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પુડલા સેન્ડવિચ(pudla sandwich in Gujarati)
  2. ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)
  3. ચીઝી કોર્ન ગ્રીલ સેન્ડવીચ (cheesy corn grill sandwich recipe in)
  4. સેન્ડવીચ કરારા(sandwich krara in Gujarati)
  5. ફુદીના-ચોખા ની પૂરી(phudino chokha in Gujarati)
  1. આલુ કટલેસ(Aloo cutles in gujarati recipe)
  2. કોલ્ડ કૉફી(cold coffee recipe in gujarati)
  3. મલ્ટીગ્રેઇન ચીઝ થેપલા (દૂધીનાં)(dudhi na thepla in Gujarati)
  4. વડા પાઉં(vada pav in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13064002
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close