રતાળુપુરી(ratalu puri in Gujarati)
#વિકમીલ# વીક ૩# પોસ્ટ 4
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રતાળુની છાલ કાઢી તેને ધોઈ લઈ તેને ગોળ સ્લાઇસમાં કાપી લેવાં.ત્યારબાદ એક બાઉલમાં બેસન લઈ તેમાં લીલા મરચાંની પેસ્ટ,લાલ મરચું પાઉડર,હળદર,ધાણાજીરુ પાઉડર,મીઠું બધું ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું.ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ભજીયાનું ખીરું તૈયાર કરો.
- 2
ત્યારબાદ રતાળુની સ્લાઇસને ખીરામાં બોળીને ઉપર મરી પાઉડર છાંટી ગરમ તેલમાં ભજીયા ઉતારો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13065174




ટિપ્પણીઓ (2)