રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળ અને ચણાની દાળને મિક્સ કરીને અડધો કલાક માટે પલાળી લો પછી તેને મિક્સરમાં પીસી લો હવે તેમાં લીલા મરચા કોથમીર અને ફુદીનાની પેસ્ટ કરીને ઉમેરી લો અથવા તો તમારે સમારવી હોય તો સમારી પણ શકો છો
- 2
હવે તેમાં કોથમીર ફુદીના,લીલા મરચાની પેસ્ટ હળદર મરચું ગરમ મસાલો અજમો નાખી મિક્સ કરી લો
- 3
હવે તેલ ગરમ કરવા મુકો વધુ સારી રીતે મિક્સ કરીને તેમાં હાથથી થોડું થોડું બેટર નાખો અને સારી રીતે તળી લો ગેસ ઓછો વધારે કરવો. છેલ્લે તેની પર ચાટ મસાલો પણ ભભરાવી શકો છો અને લીલી ચટણી સાથે પરોસો.
- 4
તૈયાર છે તમારા ચટપટા ભજીયા મેં થોડા હીરા બનાવ્યા છે અને થોડાક લીલા બનાવ્યા છે જે લીલા બનાવ્યા છે તેમાં વધારે પેસ્ટ ઉમેરી છે અને માટે નાના છોકરા છે તે માટે મેં થોડાક પીળા જ હળદરવાળા બનાવ્યા છે.જેમાં પેસ્ટમાં થોડી ક જ ઉમેરી. છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
-
-
-
-
-
પંચરત્ન દાળ
#પંજાબી પાંચ દાળ ના મિશ્રણથી બનતી આ દાળ રોટી, પરાઠા કે ભાત સાથે સરસ લાગે છે Bijal Thaker -
-
-
-
-
કેરલા ની ઉપમા (Kerala Upma Recipe In Gujarati)
#GA4#Week7 #બ્રેકફાસ્ટ ઉપમા મને બહુ ભાવે છે.મે ફોરમ બેન ની રેસીપી જોઈ ને મેં એમની રીતથી બનાવી છે. Smita Barot -
-
-
-
-
ચોરાફળી (Chorafali recipe in gujarati)
#કુકબુક #પોસ્ટ2દિવાળી ના નાસ્તા અને ફરસાણ ચોળાફળી વગર અધુરા લાગે તો મેં અહીંયા શેર કરી છે ચોરાફળી ની રેસિપી જે એકદમ સોફ્ટ તેમજ ફુલેલી બનશે. Harita Mendha -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8ઝરમર વરસાદ માં ભુટ્ટા ખાવાં ની તો મઝા છે પણ એમાં ભેળ નો ચટપટો સ્વાદ ઉમેરાય તો અનહદ આનંદ થાય Pinal Patel -
-
-
-
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#GA4#Week4#Gujarati#Dalwadaમારો સન કઠોળ નથી ખાતો પરંતુ આ દાલવડા ખુશી થી ખાઈ છે Jalpa Tajapara -
-
More Recipes
ટિપ્પણીઓ (3)