કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક એન્ડ ચીઝ વડા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક એન્ડ ચીઝ વડા રેસીપી મુખ્ય ફોટો

મેક એન્ડ ચીઝ વડા

Devika Panwala
Devika Panwala @cook_23348837

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

વધુ વાંચો

મેક એન્ડ ચીઝ વડા

Devika Panwala
Devika Panwala @cook_23348837

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
4 સર્વિંગ્સ
  • ૨ કપમેક્રોની પાસ્તા
  • 1 કપબેસન
  • ૧/૨ કપચોખાનો લોટ
  • ૧/૨ ચમચીહળદર
  • 1ટીસ્પૂનલાલ મરચું
  • ચપટીખાવાનો સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વ્હાઈટ સોસ બનાવવા માટેની સામગ્રી
  • 1 કપદૂધ
  • ૧/૨ કપછીણેલું ચીઝ
  • 3 ટેબલ સ્પૂનમેંદાનો લોટ
  • 3 ટેબલ સ્પૂનબટર
  • ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  • ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  • ૨કળી લસણ ઝીણું સમારેલું
  • ૨લીલા મરચાં
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા એક કૂકરમાં 4 કપ પાણી લઈ ગરમ કરવું તેમાં મીઠું અને તેલ નાખી પાણી ઊકળવા દેવું પાણી ઊકળે એટલે તેમાં પાસ્તા નાખી દેવા પછી કૂકરના ઢાંકણ ઢાંકીને ચાર સીટી વગાડવી અને ગેસ બંધ કરી દેવો પછી કુકર ની બધી વરાળ નીકળે એટલે કૂકર નૂ ઢાકણ ખોલવું.

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ1ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેસન નું મિશ્રણ રેડી કરવા માટે એક બાઉલમાં બેસન ચોખાનો લોટ હળદર લાલ મરચું મીઠું અને ખાવાનો સોડા નાખીને બધુ બરાબર મિક્સ કરવું પછી તેમાં પાણી નાખીને મિશ્રણ તૈયાર કરવું. હવે આ મિશ્રણને સાઈડ પર મૂકી દેવું.

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ2ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં બટર નાંખી ગરમ કરવું બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ને મરચા નાખી દેવા. પછી તેમાં મેંદો નાખીને સાંતળવું. મેંદો સંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખીને હલાવતા જવું,પછી તેમાં પા કપ પાણી અને ચીઝ નાખો, હવે આ મિશ્રણને એક ઉકાળો લાવો.

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ3ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ3ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા સ્વાદ મુજબ મીઠું નાખી હલાવવું, આ મિશ્રણમાં હવે પાસ્તા નાખીને હલાવવું. હવે ગેસ ઉપરથી આ મિશ્રણને ઉતારી તેને એક બાઉલમાં લો. હવે આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો ઠંડુ થાય પછી તેને ચમચા વડે બરાબર મેશ કરવું.

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ4ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ4ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાંથી નાના બોલ સાઈઝના ગોળા વાળવા. તેને બેસનના મિશ્રણમાં નાખીને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળવા ચમચીની મદદથી, હવે તેને એક ટિસ્યુ પેપરમાં લઈ લેવા. આ ગરમ ગરમ વડાને તમે ટોમેટો કેચપ સાથે ખાઈ શકો છો.

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ5ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ5ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ6ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ6ફોટો
    મેક એન્ડ ચીઝ વડા રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devika Panwala
Devika Panwala @cook_23348837
પર July 03, 2020 17:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ વડા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દાબેલી ભાખરવડી(dabeli bhakhrvadi in Gujarati)
  2. જાંબુ સ્ટીમ કેક (Jamun Steam Cake Recipe In Gujarati)
  3. સેવ ખાંડવી
  4. ફાફડા સંભારો (fafda sabharo in Gujarati)
  5. કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
  1. મલ્ટી વેજીટેબલ આટા પરાઠા
  2. વેજ કચોરી
  3. વેજ દમ બિરયાની (Veg. Dum Biryani Recipe In Gujarati)
  4. પનીર ટિક્કા (PANEER TIKKA)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13073182
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close