મેક એન્ડ ચીઝ વડા

Devika Panwala
Devika Panwala @cook_23348837

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

મેક એન્ડ ચીઝ વડા

#વિકમીલ૩
# ફરાઈડ રેસિપી
#માઈઈબુક
વરસાદ ની સીઝન માટે નવનીતમ રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
4 સર્વિંગ્સ
  1. ૨ કપમેક્રોની પાસ્તા
  2. 1 કપબેસન
  3. ૧/૨ કપચોખાનો લોટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. 1ટીસ્પૂનલાલ મરચું
  6. ચપટીખાવાનો સોડા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. વ્હાઈટ સોસ બનાવવા માટેની સામગ્રી
  9. 1 કપદૂધ
  10. ૧/૨ કપછીણેલું ચીઝ
  11. 3 ટેબલ સ્પૂનમેંદાનો લોટ
  12. 3 ટેબલ સ્પૂનબટર
  13. ૧ ટેબલ સ્પૂનઓરેગાનો
  14. ૧ ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  15. કળી લસણ ઝીણું સમારેલું
  16. લીલા મરચાં
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પહેલા એક કૂકરમાં 4 કપ પાણી લઈ ગરમ કરવું તેમાં મીઠું અને તેલ નાખી પાણી ઊકળવા દેવું પાણી ઊકળે એટલે તેમાં પાસ્તા નાખી દેવા પછી કૂકરના ઢાંકણ ઢાંકીને ચાર સીટી વગાડવી અને ગેસ બંધ કરી દેવો પછી કુકર ની બધી વરાળ નીકળે એટલે કૂકર નૂ ઢાકણ ખોલવું.

  2. 2

    હવે બેસન નું મિશ્રણ રેડી કરવા માટે એક બાઉલમાં બેસન ચોખાનો લોટ હળદર લાલ મરચું મીઠું અને ખાવાનો સોડા નાખીને બધુ બરાબર મિક્સ કરવું પછી તેમાં પાણી નાખીને મિશ્રણ તૈયાર કરવું. હવે આ મિશ્રણને સાઈડ પર મૂકી દેવું.

  3. 3

    હવે એક પેનમાં બટર નાંખી ગરમ કરવું બટર ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ ને મરચા નાખી દેવા. પછી તેમાં મેંદો નાખીને સાંતળવું. મેંદો સંતળાઈ જાય એટલે તેમાં દૂધ નાખીને હલાવતા જવું,પછી તેમાં પા કપ પાણી અને ચીઝ નાખો, હવે આ મિશ્રણને એક ઉકાળો લાવો.

  4. 4

    પછી તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખવા સ્વાદ મુજબ મીઠું નાખી હલાવવું, આ મિશ્રણમાં હવે પાસ્તા નાખીને હલાવવું. હવે ગેસ ઉપરથી આ મિશ્રણને ઉતારી તેને એક બાઉલમાં લો. હવે આ મિશ્રણને બરાબર ઠંડુ થવા દો ઠંડુ થાય પછી તેને ચમચા વડે બરાબર મેશ કરવું.

  5. 5

    પછી તેમાંથી નાના બોલ સાઈઝના ગોળા વાળવા. તેને બેસનના મિશ્રણમાં નાખીને ગરમ તેલમાં મીડીયમ ગેસ પર તળવા ચમચીની મદદથી, હવે તેને એક ટિસ્યુ પેપરમાં લઈ લેવા. આ ગરમ ગરમ વડાને તમે ટોમેટો કેચપ સાથે ખાઈ શકો છો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devika Panwala
Devika Panwala @cook_23348837
પર

ટિપ્પણીઓ

Similar Recipes