કલી ની ભાજી ના ભજીયા

Pragna Mistry @PragnaMistry
કલી ની ભાજી ના ભજીયા
રાંધવાની સૂચનાઓ
- 1
કલીની ભાજી ને સરખી રીતે સાફ કરી સરખા પાણી એ ધોઈને નીતારી લેવી.
- 2
બધા લોટ અને મસાલા (સોડા સિવાય)
ઉમેરી પાણી રેડી ભજીયાનું ખીરૂ બનાવવું. - 3
ખાવાનો સોડા અને 1ચમચો ગરમ તેલ ખીરા માં ઉમેરી સરખુ ફીણી લઈ ગરમ તેલ માં મીડીયમ તાપે ભજીયા ઉતારવા.
ગરમાગરમ ભજીયા ટમેટો કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079041





ટિપ્પણીઓ