માઈ લંચ (my lunch Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ની છાલ કાઢી લેવી એક કડાઈ માં બે ચમચા તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ટામેટા ની પ્યુરી નાખી હલાવી લેવું અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવું ચડી જાય એટલે તેમાં હળદર મીઠું લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખી બરાબર હલાવી બાફેલાં બટાકાં નાંખી પાચ મિનિટ સુધી હલાવતા રહેવું અને પછી નીચે ઉતારી કોથમીર ભભરાવી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા નુ શાક
- 2
રોટલી બનાવવા માટે ઘઉં ના લોટ મા અડધો ચમચો તેલ નાખી મસળી ને મિક્સ કરો ત્યારબાદ પાણી થી લોટ બાંધી લો અને પછી લોટ માથી લીંબુ જેટલો લોટ લઈ ગોળ વણી લો અને પછી તાવડી કે લોઢી મા શેકી ઘી લગાવી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા ગરમ રોટલી
- 3
ગુંદા નો સંભારો બનાવવા ની રસિપી મારા રેસીપી લીસ્ટ માં છે ગુંદા ના ઠળીયા કાઢી નીમક સ્વાદ પ્રમાણે નાખી દસ મિનિટ સુધી રહેવા દહીં એક ચમચો તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં નીમક વાળા ગુંદા નાંખી હળદર નાખી બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ચડવા દેવું ચડી જાય એટલે નીચે ઉતારી લો
- 4
એક જમવાની થાળી માં બટેટા નુ શાક ચાર રોટલી એક ચમચી ગુંદા નો સંભારો અને છાસ ભરેલો ગ્લાસ મૂકી સર્વ કરો તૈયાર છે આપણી થાળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દૂધી કોફતા કરી (bottle gourd kofta curry recipe in Gujarati)
#goldenapron3 #week 21 Prafulla Ramoliya -
-
સલાડ સંભારો આચાર રાઇસ(salad sambharo aachari rice in Gujarati)
# માઇઇબુકગુજરાતી જમવાની થાળી માં સલાડ સંભારો અથાણું ને ભાત ના હોય તો થાળી અધૂરી ગણાય એટલે મેં થાળી પૂરી કરવા આં રેસીપી બનાવી છે અને તમે પણ બનાવજો Prafulla Ramoliya -
-
-
સંભરો (sabharo recipe in gujarati)
#સાઈડબધાં પોતાના સ્વાદ મુજબ જમવાની સાથે કંઇક જમતા હોઈ છે તો મેં મારા સ્વાદ મુજબ જમવાની સાઈડ ડીશ બનાવી છે આં સ્વાદિષ્ટ ડીશ રોટલી ભાખરી પરાઠા નાન પૂરી સાથે સર્વ કરી શકો છો Prafulla Ramoliya -
-
-
-
-
ફરાળી લંચ થાળી (Farali Lunch Thali Recipe In Gujarati)
#DTR#ekadashi ની thali#cookpad gurati Saroj Shah -
-
-
-
-
-
સાતમ પ્લેટ (satam plate recipe in gujarati)
# સાતમસાતમ ના દિવસે બધાં ઠંડુ જમે પણ બધાં ને જે ભાવે તે જમતા હોઈ તો મેં મારા સ્વાદ પ્રમાણે પ્લેટ બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
-
-
-
-
-
-
-
-
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ