ઈડલી સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
અમે ૩ તપેલી ચોખા અને ૧ તપેલી અડદની દાળ નો લોટ ઢોકળા અને ઈડલી માટે દળાવીને જ રાખીએ છીએ.
- 2
તેમાંથી ૩ ૧/૨ વાટકા લોટ..છાસ અને પાણી ભેગાં કરી મિડ્યમ ઢીલું ખીરુ રહે એમ વહેલી સવાર થી આથી દેવું.
- 3
ત્યારબાદ તેને રાત્રે ઉતારતી વખતે તેમાં મીઠું,હિંગ,તેલ પાણી ને ભેગાં કરી ઉકળવા અને પછી તેમાં ખાવાનો સોડા એડ કરી સીધું આથેલા ખીરા માં રેડી દેવું...
- 4
તૈયાર છે ઈડલી ખીરુ...અને તેને ઈડલી સ્ટેન્ડ માં ભરી ઢોકળીયા માં મૂકી ૧૦-૧૫ મિનિટ રાખો. રેડી છે ઈડલી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079429






ટિપ્પણીઓ