ફુદીના પાલક પકોડા(palak pakoda in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ ૨૨
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13100648

#માઇઇબુક
પોસ્ટ ૨૨
એક બાઉલ મા બધા લોટ લઈ તેમાં બધી j વસ્તુ નાખી છાશ નાખી સરખી મિક્સ કરી લેવું.અને ૧૦ મિનિટ રાખી ભજીયા પાડવા.ગેસ સ્લો to high રાખવો.a ભજીયા માં ફુદીના અને મરી નો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ