મોરસ ના અપ્પે ::: (Moras na appe recipe Gujarati)

Vidhya Halvawala @Vidhya1968
મોરસ ના અપ્પે ::: (Moras na appe recipe Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરસ ને ડીટી ને ધોઈ ને બાફીને ને નિતારી લેવો, દાળને ૩-૪ કલાક પલાઙી વાટી લેવી.
- 2
દાળને ખલમા ઘૂંટીને જીણા સમારેલા કાંદા અને મોરસ ને નિચોવી ને ઉમેરવો સાથે લીલા મરચાની પેસ્ટ, મીઠું ઉમેરી ફરી એકવાર ઘૂંટી લેવુ. હવે તેમા ઈનો નાખી ચમચા વડે હલકા હાથે મિકસ કરી લેવુ.
- 3
અપ્પે ની તાવીને તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે કે એક એક ચમચો દાળ ભરી એક બાજુ ગોલ્ડન થાય એટલે પલટાવી બીજી તરફ ગોલ્ડન થવા દેવુ.
- 4
મોરસ ના અપ્પે તૈયાર છે તેને ચટણી સાથે સર્વ કરવા.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13101073

















ટિપ્પણીઓ (9)