કારેલા ના રવૈયા(karela nA rvaiya in Gujarati)
#માઇઇબુક
પોસ્ટ ૨3
રાંધવાની સૂચનાઓ
- 1
કરેલા ધોઈ સમારી કુકર માં મીઠું કરેલા નાખી ૧ j સીટી વગાડી લેવી.બોવ ના બાફવા.
- 2
મસાલા ની વસ્તુ લઈ mixer ma પીસી લેવું.મસાલો પીસાઈ જાય પચી વાટકા માં કાઢી ૨ ચમચી તેલ નાખી સરખું મિક્સ કરવું.
- 3
કરેલા માં મસાલો ભરી લેવો,અને ફરી એજ કુકર મા તેલ મૂકી તેમાં રાઈ નાખી કરેલા નાખવા.ઉપરથી સેજ હળદર અને લાલ મરચું પાઉડર નાખવું. ૧/૨ થી થોડું ઓછું પાણી નાખવું.એટલે સરસ ગ્રેવી બને.વધેલો મસાલો પણ નાખવો. ફરી એક સીટી કરી લેવી.તો રેડી કારેલાના રવૈયા.રોટલી જોડે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13106246




ટિપ્પણીઓ