બદામ નો હલવો(badam no halvo in Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
15 સર્વિંગ્સ
  1. 1 કપબદામ
  2. 50 ગ્રામમાવો
  3. 1 કપખાંડ
  4. 1 સ્પૂનકેસર
  5. 2 કપમિલ્ક
  6. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    બદામ 4 કલાક ગરમ પાણી પલાળી દો તેમાં થી છાલ નીકાળી દો

  2. 2

    તેને ક્રશ કરી લો એક પેન માં ઘી ગરમ કરો તેમાં માવો સેકો તેમાં બદામ શેકો તેને 5 મિનિટ માટે શેકો.

  3. 3

    બંને સેકાઈ જાય એટલે તેમાં કેસર વાળું મિલ્ક નાખો તેને 10 મિનિટ થવા દો બધું બળી જશે તેમાં ખાંડ નાખો

  4. 4

    તે ખાંડ ભી ઓગાળી જશે તેમાં ઇલાયચી પાઉડર નાખી હલવો તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes