કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#સુપરશેફ૧
#માઇઇબુક
#post24

#સુપરશેફ૧
#માઇઇબુક
#post24

વધુ વાંચો

ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#સુપરશેફ૧
#માઇઇબુક
#post24

#સુપરશેફ૧
#માઇઇબુક
#post24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ વાટકીચણાની દાળ
  2. ૧ ચમચીલસણની પેસ્ટ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧ઝીણા સમારેલા ટામેટા
  6. 1/2ચમચી હળદર
  7. થોડાં મીઠા લીમડાના પાન
  8. નાનો ટુકડો આદુ ની પેસ્ટ
  9. ૨ નંગઝીણા સમારેલા મરચાં
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૨ચમચા તેલ
  12. ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ને ધોઈ ને ચાર થી પાંચ કલાક પહેલા પાણીમાં પલાળી લો પછી તેનું પાણી કાઢી લો અને સાઈડમાં મુકી દો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું નાખી દો રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી દો હવે તેમાં આદુ અને મરચા નાખી ને સાંતળી લો.

  3. 3

    પછી તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળો હવે તેમાં ટામેટા નાખી હલાવી લો અને બે મિનિટ સુધી ઢાંકીને રાખો પછી તેમાં બધા મસાલા નાખી દો

  4. 4

    હવે મસાલા બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં દાળ નાખો અને હલાવી લો પછી એક ગ્લાસ પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો.

  5. 5

    આઠ થી દસ મિનિટ પછી ‌જોઈ લો કે દાળ ચડી ગઈ છે કે નહીં. જો ના ચડી હોય તો જરુર લાગે તો થોડું પાણી નાખી દો અને ઢાંકણ ઢાંકી દો અને પાંચ મિનિટ સુધી રહેવા દો

  6. 6

    શાક બરાબર ચડી જાય એટલે એક સર્વિગ પ્લેટમાં કાઢી કોથમીર વડે સજાવીને ગરમાગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર July 09, 2020 09:00
Junagadh

ટિપ્પણીઓ (2)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
July 09, 2020 12:14
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પોડી મસાલા (podi masala recipe in gujarati)
  2. વાલ નું શાક(val nu saak recipe in Gujarati, l
  3. ડુંગળીયુ શાક(dungaliyu recipe in Gujarati)
  4. (ચોળા ની દાળ ના પાત્રા)(chola ni dal na patra recipe in Gujarati)
  5. ચીઝી કોર્ન ટોસ્ટ(cheese corn toast recipe in Gujarati)
  1. વેજિટેબલ સ્ટફ પરાઠા (vegetable stuff parotha recipe in Gujarati)
  2. ફ્રાઇડ મસાલા બેંગન (fried masala bengan recipe in Gujarati (
  3. કેક ક્રીમ ક્રન્ચ આઈસ્ક્રીમ Cake cream crunch ice cream inGujrati
  4. પાકા કેળાંનું શાક(paka kela nu saak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13124256
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close