વેજ મિક્સ કરી (veg mix curry in gujarati recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે પહેલા બધા શાકને મિડિયમ સાઈઝમા કટ કરી લો.
- 2
પહેલા બટેટા, ભીંડા, કાંદાને 1 ચમચો તેલ મૂકી વઘારી મીઠુ હળદર નાંખી ચઢવા દો.
- 3
પછી અલગથી પાકા કેળાને પણ વઘારી દો.
- 4
હવે 2 ચમચા તેલ મુકી તૈયાર કરેલી ગ્રેવી નાંખવી.હવે જરૂર પ્રમાણે મસાલો કરવા.
- 5
હવે ગ્રેવીમાથી તેલ છુટૂ પડે એટલે 1 ગ્લાસ પાણી નાખવુ. હવે ગ્રવી ઉકળે એટલે વઘારેલા બધા શાક નાખી દેવા.
- 6
હવે શાક સવઁ કરવા રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127702











ટિપ્પણીઓ (4)