રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લ્યો બટેટા બફાઈ જાય પછી એના મીડીયમ કટકા કરી લો પછી ડુંગળી ટામેટા મરચા ને પણ ઝીણા સુધારી લો હવે કડાઈમાં તેલ નાખી અને એની અંદર ડુંગળી ટામેટા નાખીને સાંતળી લો
- 2
પછી એની અંદર લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું ગરમ મસાલા નાખીને ને થોડુંક પાણી નાખીને મસાલાને ચઢવા દો પછી એની ઉપર બટેટા નાખી ગરમ મસાલા નાખીને સરખી રીતે હલાવી લો પછી પાંચ મિનિટ ધીમા તાપે પાકવા દો શાક થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો અને કોથમીરથી ગાર્નિશ કરો
- 3
તો તૈયાર છે પોટેટો ભાજી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13136144











ટિપ્પણીઓ (6)