મટન હલીમ(mutton halim recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મટન ને સાફ કરી બાફી લો.
- 2
દાળ અને ઘઉને બરાબર બાફી લો. એકરસ થઈ જાય ત્યારે ગેસ બંધ કરવો.
- 3
એક તપેલીમાં તેલ વધારે પડતું લેવું તેમાં થોડું જીરું,આખો ગરમ મસાલો,ઝીણા સમારેલા પ્યાઝ નાખી એ થઈ જાય ત્યારે મેથીની ભાજી,ટામેટા, આદુ લસણની પેસ્ટ,લીલાં મરચાં ની પેસ્ટ અને બધાં મસાલા કરી થોડું પાણી નાંખી મસાલો સારો શેકો.મસાલો શેકાય એટલે તેમાં મટન નાંખી તેને પણ થોડી વાર શેકી તેમાં બાફેલી દાળ નાખીને ગરમ.મસાલો નાખી થોડી વાર મીડિયમ ગેસ પર રાખો પછી ગેસ બંધ કરી તેમાં ધાણા ફુદીનો નાખી ગરમાગરમ સવૅ કરો..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144653





ટિપ્પણીઓ