બેસન સીંગ સબ્જી (Besan sing sabji recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સબ્જી બનાવવા માટેની બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે કુકર મા ૨ ચમચી તેલ મૂકી તેમાં રાઈ હિંગ મરચા ના ટુકડા અને લીમડા નાં પાન ઉમેરી વઘાર કરો
- 3
હવે તેમાં ટામેટા ની ગ્રેવી અને બધા મસાલા ઉમેરો અને તેને બરોબર રીતે સાંતળો.
- 4
ત્યાર બાદ તેમાં સરખી રીતે ધોઈ ને સીંગ ઉમેરો અને મિક્સ કરો
- 5
હવે કુકર બંધ કરી ૩ વિસલ થવા દો. અહી સીંગ ની સબ્જી તૈયાર છે. ત્યાર બાદ છેલ્લે તેમાં ચણા નો લોટ ઉમેરો અને એકદમ બરોબર રીતે હલાવો.
- 6
૫ મિનિટ એકદમ ધીમી આંચ પર ચડવા દો.
- 7
તૈયાર છે બેસન સીંગ ની સુપર ટેસ્ટી સબ્જી. હવે તેને કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો. આ સબ્જી કંઇક વિશેષ લાગશે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તેમાં પણ છેલ્લે ચણા નો લોટ એટલે કે બેસન ઉમેરવા થી સબ્જી નો ટેસ્ટ બમણો થઈ જશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13144635












ટિપ્પણીઓ