કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
કોનઁ પનીર સબ્જી (Corn paneer sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના તાજા દાણા ને બાફી લેવા.
- 2
કઢાઈ માં તેલ ગરમ મૂકી, જીરું થી વઘાર કરો. ડુંગળી ઉમેરી સાંતળવુ, ગુલાબી થવા દેવુ
- 3
ટામેટા ઝીણા સમારેલા તથા ટામેટા ની પ્યુરી ઉમેરો, ટામેટા ઓગળે ત્યા સુધી ચડવા દો.
- 4
પછી તેમા પંજાબી શાક નો મસાલો ઉમેરો, બરાબર સાંતળવુ પછી બાફેલા મકાઈ ના દાણા ઉમેરો, થોડું પાણી ઉમેરી ચઢાવવા, તેમા મીઠું, લાલ મરચું પાઉડર, મરચા ની પેસ્ટ ઉમેરવી.
- 5
આદુ લસણ ની પેસ્ટ ઉમેરવી, કસુરી મેથી ઉમેરવી.
- 6
પછી છેલ્લે પનીર ના પીસ કરી ઉમેરો જેથી પનીર નુ પ્રોટીન સચવાય.
- 7
૧/૨ લીંબુનો રસ અને લીલા ધાણા થી સજાવટ કરે. ગરમ ગરમ પરાઠા અને સલાડ સાથે પીરસવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13146255





ટિપ્પણીઓ (3)