ફાફડા(fafada recipe in Gujarati)

#માઇઇબુકpost 8 First trial of Fafda. સામાન્ય રીતે ગાંઠિયા આપણી સૌરાષ્ટ્રની પ્રિય વાનગી છે. સવારમાં ચા ની સાથે ગાંઠિયા મળી જાયતો ખૂબ મજા આવી જાય.😇😋😋
ફાફડા(fafada recipe in Gujarati)
#માઇઇબુકpost 8 First trial of Fafda. સામાન્ય રીતે ગાંઠિયા આપણી સૌરાષ્ટ્રની પ્રિય વાનગી છે. સવારમાં ચા ની સાથે ગાંઠિયા મળી જાયતો ખૂબ મજા આવી જાય.😇😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં એક વાટકી તેલ ઉમેરો. એક બાઉલમાં મીઠું અને સોડા નાખો. તેમાં પાણી ઉમેરીને એક્ટિવેટ કરો. હવે ગાંઠિયાનાલોટમાં તે ઉમેરો. હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકો.
- 2
એક પાટલા ઉપર નાનો લુઓ લઈઅને હાથની હથેળીથી પાટલા પર સપાટ ગાંઠિયા બનાવો. તેલ ગરમ થઈ ગયુ હોય તો તેમાં ગાંઠીયા તળો.
- 3
ગાંઠિયા તળાઈ જાય એટલે તેમાં મરી પાઉડર અને હીંગ ઉમેરો. ગરમાગરમ ગાંઠિયા નેસંભારો,ડુંગળી ને ચટણી સાથે સર્વ કરો. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#treand3 #Week 3 વણેલા ગાઠીયા ગુજરાતીઓની લોકપ્રિય વાનગી છે ગુજરાતી લોકોને સવારમાં ગાંઠિયા મળી જાય તો મજા જ પડી જાય Manisha Parekh -
ફાફડા(Fafada Recipe in Gujarati)
#GA4#week12 ચણાનો લોટચણાના ફાફડા નાસ્તા ચા અને કોફી સાથે ખાવાની મજા આવે છે.પંદર દીવસ સુધી સારા રહેશે. Pinky bhuptani -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગુજરાતીઓની પ્રિય વાનગી એટલે ગાંઠિયા ..ગાંઠિયા અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીંયા મેં ભાવનગર ના સ્પેશ્યલ ગાંઠિયા બનાવ્યા છે...જે એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ બને છે..જે મોટી ઉંમર ની વ્યક્તિ પણ ખાઈ શકે છે..... Ankita Solanki -
ફાફડા ગાંઠિયા
🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹#ઇબુક#Day9 Dhara Kiran Joshi -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
સવારે નાસ્તા માં જો ગુજરાતી ઓ ને ગાંઠિયા આપો તો મજા જ પડી જાય.. ગરમાં ગરમ ગાંઠિયા ખાવા ની મજા કાંઈક અલગ જ પ્રકારની હોય છે..#gathiyarecipe Hetal Chauhan -
ફાફડા
#ગુજરાતીફાફડા એ ગુજરાતીઓનું મનપસંદ ફરસાણ છે. એમાંય ગરમાગરમ જલેબી, બેસન ની કઢી અને લીલા મરચા અને પપૈયાનો સંભારો હોય તો ફાફડા ખાવાની મજા પડી જાય છે. Kalpana Parmar -
ફાફડા (Fafda Recipe in Gujarati)
#GA4#Weak12#Besanઆજે મેં ચણાના લોટમાંથી ક્રિસ્પી ફાફડા બનાવ્યા છે. જે ચા સાથે ખૂબ જ સારા લાગે છે. Falguni Nagadiya -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Gathiya Recipe in Gujarati)
#KS4ગાંઠિયા સૌ ને ભાવતા. ચા જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. મરચા ને ચટણી જોડે પણ ગાંઠિયા ખાવાની મજા આવે. Richa Shahpatel -
ગાંઠિયા (Ganthiya Recipe In Gujarati)
#MA(ચંપાકલી ગાંઠિયા) આમ તો કોઈ પણ દિકરી તેની મમ્મી પાસે થી જ રસોઈ બનાવતાં શીખે અને રસોઈ ની સાથે સાથે જીવનની દરેક સમસ્યાઓ સાથે કઈ રીતે સમાધાન કરી જીવન જીવતાં પણ શીખવે. હું પણ મારી મમ્મી પાસે થી જ બધું શીખી છું , મારી મમ્મી આ રીતે જ ગાંઠિયા બનાવે છે અને તે બહુ જ સરસ બને છે. 🌹🌹🌹 Happy mother's day to all mothers of the world 🌹🌹🌹 Kajal Sodha -
*ફાફડા (લાંબા ગાંઠિયા)
ગાંઠિયા ગુજરાતી ની ઓળખ છે.બહુજ ભાવતી અને મન પડે ત્યારે ખવાતી વાનગી છે.#ઝટપટ# Rajni Sanghavi -
ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા (BHAVNAGRI GARLIC Gathiya Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#તીખા ગાંઠિયા#ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા ( bhavnagri garlic ghathiya) 😋😋😋 Vaishali Thaker -
-
ગાંઠિયા(Gathiya Recipe in Gujarati)
# ગુજરાતી ની પહેચાન જ ગાંઠિયા છે તીખા ગાંઠિયા હોય કે વણેલા કે પછી ચંપાકલી ગાંઠિયા હોય નામ સાંભળતા ની સાથે મોંમા પાણી આવી જાય કે હુ તીખા ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીલની ભાજીના ચીલીયા
#નાસ્તો # ચીલીયા સવાર સવારમાં ચા સાથે ખાવાની મજા પડી જાય છે અને પોષટીક પણ છે 😋😋#ઇબુક૧#૧ Dimple Vora -
-
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC : ઠેઠરીઠેઠરી એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. તીખા ગાંઠિયા જેવી સીમીલર રેસિપી છે. જે ખાવામાં એકદમ crispy અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ફાફડા ગાંઠિયા મરચા કઢી
#જોડી #કોમ્બો #જૂનસ્ટાર #goldenapron🌹ગુજરાતમાં ફાફડા ગાંઠિયા મરચા ખૂબ બનાવાય છે. ફાફડા ગાંઠિયા સાથે તો મરચા અને કઢી તેનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. તેને ઘરે બનાવવુ ખૂબ સહેલુ છે.🌹 Dhara Kiran Joshi -
લસણીયા બટાકી ના ભજીયા (Lasaniya Bataki Na Bhajiya Recipe In Gujarati)
#સાઈડજમવામાં જો સાઈડમાં આવી ગરમ ગરમ વાનગી મળી જાય તો મજા પડી જાય 😋😋😋 Nayna prajapati (guddu) -
ફાફડા-ગાંઠિયા
#ઇબુક#Day7દશેરા નિમિત્તે તમે પણ બનાવો ફાફડા-ગાંઠિયા કે જે એકદમ સરળતાથી બની જાય છે અને બજારમાં મળે છે એવા જ બને છે.ફાફડા ગાંઠીયા બનાવવાની આ સરળ દર્શાવી છે. Mita Mer -
મસાલા ચા- કારેલાની છાલના મુઠીયા(Masala Tea& Bitter guard skin koftas recipe in Gujarati)
#MRC વર્ષા ઋતુની સવારમાં મસાલેદાર ચા સાથે કારેલાની છાલના ચટાકેદાર મુઠીયા મળી જાય તો જલસો પડી જાય... Sudha Banjara Vasani -
કેસર જલેબી સાથે વણેલા ગાંઠિયા(gathiya recipe in gujarati)
ચોમાસામાં ગરમાગરમ ચા સાથે જલેબી ગાંઠિયા મળી જાય તો વરસાદ ની મજા અનેક ગણી વધી જાય છે..આજે મે 2 શેઈપ ની જલેબી અને વણેલા ગાંઠિયા બનાવ્યા છે.. સાથે ગાજર નો સંભારો અને તળેલા મરચા...#સુપરશેફ3 Dhara Panchamia -
-
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya recipe in gujarati)
#goldenapron3#week 18#Besanહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું વણેલા ગાઠીયાજે ગુજરાતીયોના ફેવરીટ વણેલા ગાંઠીયા સવારમાં ના નાસ્તા માં જો ગાંઠીયા સાથે સંભારો ,મરચા નાસ્તામાં મળી જાય તો મોજ પડી જાય.. Mayuri Unadkat -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
તીખા ગાંઠિયા
સવાર કે સાંજના નાસ્તામાં ચા સાથે ગાંઠીયા ખાવાની બહુ જ મજા આવે છે.. અને ઘણા તો જમવામાં પણ સાથે થોડા ગાંઠીયા લે છે. તમે આ રીતે બનાવશો તો ગાંઠિયા બહુ ટેસ્ટી બનશે. Sonal Karia -
More Recipes
ટિપ્પણીઓ