કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૪#
#માઇઇબુક#
#પોસ્ટ-૨૫#

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૪#
#માઇઇબુક#
#પોસ્ટ-૨૫#

વધુ વાંચો

નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
વડોદરા

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૪#
#માઇઇબુક#
#પોસ્ટ-૨૫#

#સુપરશેફ વીક-૨#
#પોસ્ટ ૪#
#માઇઇબુક#
#પોસ્ટ-૨૫#

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦ મિનિટ
૨ લોકો
  • ૧ કપમકાઈ નો લોટ
  • ૧કપ ગરમ પાણી
  • ૨ ચપટીબેકીંગ સોડા
  • ૪ટે.સ્પુન મેંદો
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તળવા માટે તેલ
  • સાલસા સોસ માટે
  • ૧ટામેટુ ઝીણુ સમારેલુ
  • ૧ડુંગળી ઝીણી સમારેલી
  • ૨-3 લીલા મરચા
  • ૭-૮ લસણ ની કળી
  • ૧લીંબુ નો રસ
  • ૨શેકેલા ટામેટા
  • ૧લાલ કાશ્મીરી મરચુ
  • ૧/૪ટી.સ્પુન લસણ નો પાઉડર
  • ૧ટે.સ્પુન ઓલીવ ઓઈલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ટે.સ્પુન ટામેટા સોસ
  • ચપટીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    સો પ઼થમ પાણી ગરમ મૂકી તેમા બેકીંગ સોડા નાખો.

  2. 2

    પછી તેમા મકાઈ નો લોટ ઉમેરો, ધીમે ધીમે હલાવવું. લોટ ને ૧૫ મિનિટ ઢાંકી ને મૂકવો.

  3. 3

    ૧૫ મિનિટ પછી મકાઈ ના લોટ માં મેંદો તથા મીઠું ઉમેરવા. લોટ બરાબર મસળી ને થોડુ તેલ લઈ લુઆ કરવા.

  4. 4

    લુઆ ને મેંદો વાળુ કરી પ્લાસ્ટિક વચ્ચે મૂકી ને વણવુ.પછી ત્રિકોણાકાર કાપો. થોડી વાર રહેવા દો.

  5. 5

    તળવા માટે તેલ ગરમ મૂકી મિડિયમ ફલેમ પર તળવા. નાચોસ તૈયાર.

  6. 6

    સૌ પ઼થમ ૨ ટામેટા ને શેકવા, કાશ્મીરી લાલ મરચાં ને શેકવા જેથી સાલસા મા સ્મોકી સુગંધ આવે.

  7. 7

    પછી બધી સામ઼ગી મિકસર મા પીસી લેવી.

  8. 8

    હવે તેને બાઉલમાં કાઢી નાચોસ સાથે સર્વ કરવુ.

    નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
પર July 15, 2020 18:27
વડોદરા
I am a home cook. Being working woman as well as mother of growing kid, love to experiment healthy variation
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

નીલમ પટેલ (Neelam Patel)
નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
July 21, 2020 18:06
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નાચોઝ સાલસા સોસ

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. જાડા મઠિયા/મઠની પૂરી (moth dal poori recipe in gujarati)
  2. ખાજા(khaja recipe in Gujarati)
  3. વડાપાવ ટ્વિસ્ટર
  4. ચકરી(Chkari recipe in Gujarati
  5. તંદૂરી રોટી (Tanduri Roti Recipe In Gujarati)
  1. ચણાની દાળ ના સમોસા (Chanadal Samosa recipe in Gujarati)
  2. પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
  3. પનીર ના સ્ટફ ચણા ના લોટના ચીલા(paneer stuff chana lot chilla recipe in Gujarati)
  4. લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13164518
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close