ચણાની દાળ ના સમોસા (Chanadal Samosa recipe in Gujarati)

ચણાની દાળ ના સમોસા (Chanadal Samosa recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ ને 3-4 કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને બાફી લો. 2 સીટી વગાડી ગેસ બંધ કરી દો. હવે લોટમાં મીઠું 2 ચમચી તેલ મૂકી નરમ લોટ બાંધી લો.
- 2
10 મિનિટ લોટ ને રહેવા દો. પછી તેમાંથી મોટી રોટલી વણી લો. રોટલી ને એક બાજુ શેંકી લો. આ રીતે બધી રોટલી શેંકી લેવી. પછી તેમાં થી સમોસા ની પટ્ટી કાપી લો. એક ભીના કપડાં માં બધી પટ્ટી મૂકી દો.
- 3
હવે એક વાસણ માં તમ 2 -3 ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી ને સાંતળો. ત્યારબાદ તેમાં પૌવા ચણાની દાળ મિક્સ કરી લો.
- 4
હવે બધું મિક્સ થઈ જાય પછી તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. હવે એક વાસણ માં થોડો લોટ લઇ પાણી ઉમેરી ઘટ્ટ ખીરા જેવું બનાવો. જે સમોસા ની કિનારી બંધ કરવા માટે ઉપયોગી થશે.
- 5
હવે સમોસા ની પટ્ટી વઇ તેને ત્રિકોણ આકાર આપી તેમાં મસાલો ભરી લો. સાઇડ પર લોટ નુ ખીરુ રેડી કરયુ છે એ લગાવી બંધ કરી દો. આ રીતે બધા સમોસા ભરી લો.
- 6
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં બધા સમોસા તળી લો. ચટણી મરચાં સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
ચણાની દાળ નું શાક(chana dal nu saak recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#post24 Harsha Ben Sureliya -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala -
-
કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
-
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
ચણાની દાળ ના સમોસા(Chana ni dal na Samosa recipe in gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
-
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani
More Recipes
ટિપ્પણીઓ (2)