ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)

#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે...
ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
#સુપરશેફ2 આ ચૂર ચૂર નાન એ કોઈ પણ પંજાબી સબ્જી તથા દાલ મખની સાથે ખૂબ સરસ લાગે છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ લેવો..ત્યારબાદ તેમાં ઉપર જણાવેલ ઘી.. બેકિંગ સોડા.. મીઠું.. દહીં.. બધું નાખીને મિક્સ કરવું...અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો...
- 2
હવે લોટ ને રેસ્ટ કરવા રહેવા દેવો ઢાંકીને 30 મિનિટ માટે...
- 3
હવે એક વાસણ માં સ્ટફિંગ માટે ની તૈયારી કરવી..ઉપર જણાવેલ બધી સામગ્રી ભેગી કરીને હલાવી લેવું..
- 4
હવે30 મિનિટ પછી લોટ ને મસળી લેવો... ત્યારબાદ એક લુવો લઈ હાથ થી થોડો પ્રસરવો.. તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરવું..
- 5
હવે ઉપર કોથમીર લગાવી ફરીથી હાથ થી પ્રસરવો..
- 6
હવે એક તાવો ગરમ કરવા મુકવો.. બરાબર નોર્મલ ગરમ થાય..ત્યારે એક સાઈડે પાણી લગાવી... એ પાણી વાળી સાઈડે તવા પર મુકવો ચૂર ચૂર નાન
- 7
હવે1 મિનિટ માં લગભગ નીચે શેકાઈ જય..એટલે તાવો ઊંધો કરી ગેસ પર બીજી સાઈડે સેકવું..
- 8
હવે તાવેથા થી નાન ઉતારી લેવો અને ઉપર બટર અથવા ધી.. જે પસંદ હોય એ લગાવી સર્વ કરવું...
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (5)