મેંગો મોઇતો(mango mojito recipe in Gujarati,)

Sonal Shah
Sonal Shah @Sonal_14
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. મેંગો પલ્પ
  2. લીંબુના નાના પીસ
  3. ૨ ચમચીલીંબુનો રસ
  4. ૮-૧૦ ફુદીનાના પાન
  5. ચપટીમીઠું
  6. ૨ ચમચીદળેલી સાકર
  7. સોડા

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક ગ્લાસ લઈ તેમાં લીંબુ ના પીસ, ફુદીનાના પાન, લીંબુનો રસ, મીઠું અને દળેલી સાકર લઈ ક્રશ કરી લો

  2. 2

    ધીમે ધીમે ગ્લાસ માં જ ક્રશ કરી લો

  3. 3

    ક્રશ થઇ ગયા પછી તેમાં મેંગો પલ્પ ઉમેરો અને સાથે સોડા ઉમેરો ચમચી થી ચલાવી લેવું

  4. 4

    તૈયાર છે મેંગો મોજીટો ફુદીનાના ની ડાળખી નાખી અને ડેકોરેશન કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Shah
Sonal Shah @Sonal_14
પર

ટિપ્પણીઓ

Similar Recipes