કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati)

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#સુપરશેફ૨
#વીક૨
Flour used - whole wheat flour

બાળકો હંમેશાં ફળો ખાવા માટે ખૂબ જ મસ્તી કરે છે. અને દરેક માતા પોતાના બાળકોને જરૂરી તમામ પોષક તત્વો ખવડાવવા માગે છે. તેથી હું હંમેશા વાનગીઓમાં વિવિધ નવીનતા કરું છું, જેથી વાનગી હેલ્થી સાથે સ્વાદિષ્ટ પણ હોય. આ ઘઉં- કેળાના કપકેક મારા બાળકને ખૂબ જ પસંદ છે અને થોડા જ સમયમાં તે ખાય જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 minutes
8 muffins
  • ૧ કપ / ૧૫૦ ગ્રામ ઘઉંનો લોટ
  • ૧ નાની ચમચી બેકિંગ પાઉડર
  • ૧/૨ ચમચી બેકિંગ સોડા
  • ૧/૪ તજનો પાઉડર
  • ચપટી મીઠું
  • 1/4કપ ચોકલેટ ચિપ્સ
  • 1કપ / 130 ગ્રામ ગોળ - chopped or powdered
  • ૧/૪ કપ દહીં
  • ૧/૪ કપ તેલ
  • 2મધ્યમ કદના કેળા - એકદમ પાકેલા
  • ૧ નાની ચમચી વેનિલા એસેન્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 minutes
  1. 1

    કપકેક બનાવતા પહેલા તમામ સામગ્રીને એકઠી કરી લો. ઓવન અથવા માઇક્રોવેવને 180 ડિગ્રી પર પ્રીહિટ કરો.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને તજ પાઉડર ૨-૩ વખત ચાળી લો અને એક બાજુ રાખો. આમ કરવાથી લોટમાં હવા ભરાય છે જેનાથી કપકેક ખૂબ જ સોફ્ટ અને સ્પોન્જી બને છે.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક અલગ બાઉલમાં કેળાને કટ કરીને મેશ કરો, પ્યોરી બનાવો. તેમાં‌ ગોળ ઉમેરો અને જ્યાં સુધી તે લીસી પ્યુરી ન બને ત્યાં સુધી બરાબર મિક્સ કરો. તેમાં દહીં, તેલ અને વેનિલા એસેન્સ ઉમેરો. બરાબર મિક્સ કરો.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ઘઉંનો લોટનું મિશ્રણ ઉમેરી ને કેળાની પ્યુરી સાથે મિક્સ કરો. Cut and fold method થી મિક્સ કરો. મિશ્રણને વધારે વખત ના હલાવો. તેનાથી લોટમાં બનેલી હવા નીકળી જશે અને કપકેક ફુલશે નહીં.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડા ચોકલેટ ચિપ્સ ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આ મિશ્રણને કપકેક મોલ્ડમાં રેડો અને ઉપર ચોકલેટ ચિપ્સ ભભરાવો. 180 ડિગ્રી પર 18-20 મિનિટ બેક કરો.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    કપકેક તૈયાર થઈ જાય એટલે ટૂથપીક ની મદદથી ચેક કરી લો.

    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વ્હિટ બનાના કપકેક (Wheat Banana Cupcakes with Jaggery Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર July 14, 2020 13:07
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Dharti Joshi
Dharti Joshi @cook_24990641
July 15, 2020 02:49
Looks yummy n healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કેળા Cupcake ઘઉં ગોળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. ફ્રેશ પીઝા (fresh pizza recipe in gujarati)
  3. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  4. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  5. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  1. મિલ્ક મેડ(milk maid recipe in Gujarati
  2. સ્ટફ ચાપળી(stuff chapdi recipe in Gujarati)
  3. ચા(tea recipe in Gujarati)
  4. ઢોકળી નું સાક(dhokali nu saak recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13169648
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close