સ્ટફ ચાપળી(stuff chapdi recipe in Gujarati)

Priti dodiya
Priti dodiya @cook_21254852
Jamkhambhaliya

#સુપરસેફ૨
સવારના નાસ્તામાં ગરમ ગરમ ચાપળી ખાવાની ખૂબ મજા આવે છે.

સ્ટફ ચાપળી(stuff chapdi recipe in Gujarati)

#સુપરસેફ૨
સવારના નાસ્તામાં ગરમ ગરમ ચાપળી ખાવાની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૧ લોકો
  1. વાટકો ભાખરીનો લોટ
  2. ૨ ચમચીતેલ
  3. નીમક સ્વાદનુસાર
  4. ૧ ચમચીલસણની ચટણી
  5. ૨ ચમચીધાણાજીરૂ
  6. ૧)૪ ચમચી કાચી કેરીનો પાઉડર
  7. જરૂર મુજબ પાણી
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ભાખરીના લોટમાં મોળ અને નીમક નાખી પાણીથી કઠણ લોટ બાંધવો.

  2. 2

    સ્ટફિંગ માટે૧ ચમચી લસણની ચટણીમાં ઘણા જીરૂ, કાચી કેરીનો પાઉડર સ્વાદનુસાર નીમક અને પાણી નાખી પેસ્ટ બનાવવી. મીડીયમ આંચ પર તેલ ગરમ થવા મૂકવું.પછી ભાખરીના બાંધેલા લોટમાંથી ૨ ભાગ કરવા.૧ ભાગને પૂરી જેમ વણી તેમાં સ્ટફિંગ મૂકી ગોયણું પેક કરવું પછી હળવા હાથે વણવું સાઇડમાંથી પૂરણ ના નીકળે તેવી રીતે વણવું.

  3. 3

    પછી તેને ધીમા ગેસ ક્રિસ્પી થાય તેવી તળવી. બ્રાઉન અથવા ગુલાબી થાય પછી ચા સાથે પીરસવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti dodiya
Priti dodiya @cook_21254852
પર
Jamkhambhaliya

ટિપ્પણીઓ

Similar Recipes