કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોટલી ના ભજીયા(rotli na bhajiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોટલી ના ભજીયા(rotli na bhajiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોટલી ના ભજીયા(rotli na bhajiya recipe in Gujarati)

mitesh panchal
mitesh panchal @mitesh_1469

#માઇઇબુક
રોટલી તો રોજ આપણે જમવામાં જમીએજ છીએ અને અમુક ઘર માં માપ થી બનતી હોય છે ને અમુક ઘરે વધારે બની જાય છે અને એ વધેલી રોટલી નો અલગ અલગ વાનગી બનાવતા હોઈએ છીએ તો તો આજે એક એવી અલગ અને નવી અને બધા ને જ ભાવે એવી વાનગી બનાવી છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  • 5-6 નંગરોટલી
  • 5-6 ચમચીચણા નો લોટ
  • 3 ચમચીકોર્ન ફ્લોર
  • 1/2 કપજીણી સમારેલી લિલી ડુંગળી
  • 3 ચમચીજીણી સમારેલી કોથમીર
  • સ્વાદઅનુસર મીઠું
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/2 ચમચીમરી પાઉડર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં રોટલી ને બરાબર મસળી કાઢો અથવા તો મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    ત્યારબાદ તે ક્રશ કરેલ રોટલી માં ચણાનો લોટ, લાલ મરચું પાઉડર,હળદર પાઉડર,મરી પાઉડર,મીઠું,કોર્ન ફ્લોર અને લીલી ડુંગળી ઉમેરી બરાબર રીતે મિક્સ કરો

  3. 3

    ત્યારબાદ તેમાં પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરો. ભજીયા નું બનાવીએ એના કરતાં થોડું ખીરું ઘાટું રાખવાનું. ત્યારબાદ ભજીયા ને ગરમ તેલ માં તળી લો અને ટોમેટો કેચ અપ અને લીલી ચટણી સાથે ખાવાનો આનંદ માણો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

Made this recipe? Share a Cooksnap!

Let mitesh panchal know how it turned out.

Nothing says thank you like a photo!

મહેમાન

Someone made your recipe and shared a Cooksnap!

Send your Cooksnap
Cooksnaps વિશે વધુ જાણો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mitesh panchal
mitesh panchal @mitesh_1469
પર July 14, 2020 13:55

ટિપ્પણીઓ (2)

DARSHANA SANGHVI
DARSHANA SANGHVI @darshdarsh
August 26, 2020 18:19
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Roti પકોડા

Similar Recipes

More Recipes

  1. Rasgulla
  2. Coconut peanut Modak
  3. પપૈયાની ટુટી ફ્રૂટી
  4. કંટોળ નું શાક
  5. રતાળુ ચિપ્સ
  1. પીઝા બન (Pizza bun recipe in gujarati)
  2. સાત  ધાન્ય પરાઠા(saat dhanay parotha recipe in Gujarati)
  3. મેથી ની પૂરી(methi ni puri recipe in Gujarati)
  4. ચૂર ચૂર નાન(chur chur naan recipe in Gujarati)
  5. નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
  1. શીરો (siro recipe in Gujarati)
  2. ભરેલી ડુંગળી નું સાક(bhreli dungri nu saak recipe in Gujarati)
  3. લસણ વાળો રોટલો(lasan valo rotlo recipe in Gujarati)
  4. માખણિયા બિસ્કિટ(makhniya biscute recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13171044
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close