કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર સ્ટફ  બન(palak paneer stuff bun recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર સ્ટફ  બન(palak paneer stuff bun recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર સ્ટફ  બન(palak paneer stuff bun recipe in Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470

#સુપરશેફ _2
#week 2
#ફ્લોર
જેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20+20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 2 કપમેંદો
  • 2 નાની ચમચીડ્રાય યીસ્ટ
  • 1 મોટી ચમચીખાંડ
  • 2 ચમચીમિલ્ક પાઉડર
  • 2 ચમચીઓલિવ ઓઇલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/2 કપપાલક ની પ્યુરી
  • #સ્ટફિંગ માટે
  • 1 ચમચીતેલ
  • 4મીઠા લીમડાના પાન
  • 2લીલા મરચા સમારેલા
  • 1કેપ્સિકમ ઝીણું સમારેલું
  • 1/2 કપસ્વીટકોર્ન બાફેલા
  • 200 ગ્રામપનીર
  • 1/4 કપઝીણા સમારેલા લીલા ધાણા
  • 1/2 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/2લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • બ્રશ કરવા માટે જરૂર મુજબ બટર
  • બ્રશ કરવા માટે જરૂર મુજબ દૂધ
  • સર્વ માટે ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20+20 મિનિટ
  1. 1

    સૌથી પેહલા એક વાડકીમાં યીસ્ટ અને ખાંડ ને થોડું હુંફાળું પાણી નાખીને મિક્સ કરી લો ઢાંકીને 10 મિનિટ રાખો

  2. 2

    એક વાડકા માં મેંદો મીઠું મિલ્ક પાઉડર ઓલિવ ઓઇલ ને યીસ્ટ વાળું મિક્સરણ પાલક ની પ્યુરી ને જરૂર મુજબ હુંફાળું પાણી નાખીને લોટ બાંધી લો લોટ ને 2 થી 3 મિનિટ બરાબર મસળીને સોફ્ટ કરી લો લોટને તેલ વારો હાથ કરીને ઢાંકીને 1 કલાક મૂકી દો

  3. 3

    સ્ટફિંગ બનાવવા માટે એક પેન ગરમ કરો તેમાં એક ચમચી તેલ નાખો તેલ ગરમ થાય એટલે એમા મીઠા લીમડાના પાન નાખો ત્યારબાદ ઝીણા સમારેલા કેપ્સીકમ નાખો અને એક મિનિટ માટે સોતે કરી લો કેપ્સીકમ સોફ્ટ થઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને મીઠું નાખીને એક મિનિટ માટે સોતે કરી લો ત્યારબાદ સ્વીટ કોર્ન નાખો 1 મિનિટ કુક કરી લો

  4. 4

    1 ચમચી કિચન કિંગ મસાલો નો અને પનીરને અડધુ સમારેલું અને 1/2 હાથથી મસળીને નાખો અને સરસ એક મિનિટ માટે બધું જ મિક્સ કરી લો.ત્યારબાદ ઝીણા સમારેલા લીલા ધાણા અને લીંબુનો રસ નાખીને ગેસને ઓફ કરી લો તૈયાર છે આપણું સ્ટફિંગ તેને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દો

  5. 5

    હવેથી જે લોટ આપણે એક કલાક માટે ઢાંકીને રાખ્યો હતો એ સરસ ફૂલીને ડબલ થઇ ગયો છે એમાંથી એક સરખા 6 ભાગ કરીને એક ભાગને સરસ હાથથી મસળી લીસો કરી લો અને એને પાટલા પર હાથથી ને પૂરી જેટલો થેપી લો એમાં બનાવેલુ બે મોટી ચમચી સ્ટફિંગ નાખો અને ઉપર થી સીલ કરી દો હાથ થી લીસ્સો કરી લો અને ગ્રીસ કરેલ બેકિંગ ટ્રેમાં મૂકી દો આ જ રીતે બાકીના બધા બન બનાવી લો

  6. 6

    ત્યારબાદ તેને ઢાંકી અને 15 મિનિટ માટે ડબલ પ્રુફ થવા માટે રાખી દો 15 મિનિટ પછી ડબલ થઈ જાય તો એના પર દૂધથી બ્રશ કરી લો

  7. 7

    160 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં 20 મિનીટ માટે બેક કરી લો બેક થયા પછી એના પર બટર થી બ્રશ કરી લો જેથી એમાં સાઈનિંગ આવી જશે એને ઠંડા કે ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો

    પાલક પનીર સ્ટફ  બન(palak paneer stuff bun recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે એકદમ ફ્યુઝન રેસીપી ઇન્ડિયન ટેસ્ટ સાથે પાલક પનીર સ્ટફ બન...

    પાલક પનીર સ્ટફ  બન(palak paneer stuff bun recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalpana Parmar
Kalpana Parmar @kalpu_1470
પર July 19, 2020 11:35

ટિપ્પણીઓ (2)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
July 20, 2020 18:48
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર બન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ બેસન લાડુ(Stuffed Besan Laddu Recipe In Gujarati)
  2. ત્રિરંગી ગૂંથેલી મઠરી (tricolor braided mathri)
  3. ઘઉં ના લોટ ની ચીઝ અને લસણની નાન
  4. સૂકી તુવેરનુ શાક (Sooki Tuvernu Shak Recipe in Gujarati)
  5. વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
  1. મેથીની ભાજીનો ભૂકો(methi bhaji no bhuko recipe in Gujarati)
  2. વેજીટેબલ ઉપમા(vegetable upma recipe in Gujarati)
  3. ચુરમાના લાડુ(churma ladu recipe in Gujarati)
  4. રાઈતુ (Raitu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13212809
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close