કાંદા પૌઆ (kanda poha recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૭
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને સરખી રીતે ધોઈ લો.તેને ચાળણી માં કાઢી પાણી નિતારી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ મૂકી રાઈ અને હિંગ ને મીઠા લીમડાના પાન નાખી વઘાર કરો. પછી તેમાં ઝીણા સમારેલા લીલા મરચા અને ડુંગળી ઉમેરીને સાંતળો.ચઢી જાય પછી તેમાં પૌંઆ નાખી બધા મસાલા કરો.
- 3
થોડી વરીયાળી નાખી મિક્સ કરી ઉપર દાડમના દાણા અને સેવ છાંટી ડુંગળી ટામેટા ના સલાડ સાથે ગરમ ગરમ સર્વ કરો.તો રેડી છે એકદમ ટેસ્ટી કાંદા પૌંઆ.
- 4
મહારાષ્ટ્ર માં ડુંગળી ને કાંદા કહે છે.આપણે ગુજરાત માં બટાકા પૌંઆ બનાવીએ છીએ અને ત્યાં કાંદા પૌંઆ બનાવે છે.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13232610





ટિપ્પણીઓ