રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં છીણેલા બટાકા લો. તેમાં આદુ-મરચીની પેસ્ટ, બ્રેડ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો, મરી પાઉડર, કોથમીર ઉમેરો.
- 2
હવે તેને સારી રીતે મિક્સ કરી દો. હવે તેના નાના નાના રોલ બનાવી લો. રોલ બની જાય ત્યારબાદ આપણે તેની ઉપર ચોટાડવા માટે સરી બનાવીએ. સરી બનાવવા માટે 2 ચમચી મેંદાનો લોટ તેમાં પાણી લઇ તેની સરી બનાવો. તમારી પાસે મેંદાનો લોટ ના હોય તો તમે કોનફ્લાવર યુઝ કરી શકો છો. હવે આપણે મેંદા ના લોટ ની સરી તૈયાર છે.
- 3
હવે આપણે રોલ બનાવ્યા હતાં. તેને સરી ની અંદર એડ કરવાના છે. હવે આપણે બેજ ની સેવ ને તોડી લો. હવે તેમાં તે સરી કરેલા રોલને એમાં સારી રીતે ચોટાડી દો. હવે આપણા રોલ તૈયાર જ તેને તળી લો. તળાઈ જાય પછી તેને સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
-
-
વેજીટેબલ સેવ રોલ(vegetables sev roll recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસામાં વરસાદ પડતો હોય અને સાથે ગરમ ગરમ ચા અને ભજીયા કે કંઈ ચટપટું ખાવાની ખૂબ જ મજા આવે છે.આજે મેં વેજીટેબલ ઉમેરીને સેવ રોલ બનાવ્યા છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
મારા મમ્મી પાસેથી શીખવા માટે મને બહુજ સેવ રોલ ભાવે Nisha Ghoghari -
-
મગ દાળ સેવ રોલ(mag dal sev roll recipe in gujarati)
વરસાદ માં ગરમા ગરમ તીખું તળેલું મળી જાય તો બહુ ગમે છે.#દાળ#સુપર શેફ#માઇઇબુક Rajni Sanghavi -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#ChooseToCookસેવરોલ માં મેં ફણગાવેલા મગ અને મઠ ઉમેરી ને અલગ ફ્લેવર આપી છે.મારી કિટ્ટીપાર્ટી માં મેં બનાવ્યા હતા તો બધાના બહુજ ભવ્યા છે.#Choosetocook cooking is my energy Shilpa Shah -
ચીઝી સેવ રોલ (Cheesy Sev Roll Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiનાના મોટા બધાને પસંદ આવે અને લગ્ન પ્રસંગમાં હોય એવા હાથી મસાલા ના ઉપયોગથી સ્વાદિષ્ટ ચીઝી સેવરોલ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB આલુ સેવ ચટપટી અને કરારી હોય છે.ચા સાથે અથવા એમજ ખાવા ની મજા આવે છે. Bhavini Kotak -
ચીઝ રવા રોલ (cheese rava roll recipe in Gujarati)
વરસાદની સીઝન છે અને એમાં આપણને કાંઈ ચીઝી ખાવાનું મન થાય છે તો ચાલો આજે આપણે બનાવીશું ચીઝ રવા નગ્ગેટસ. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે. અને બધાને વરસાદની સિઝનમાં આ વાનગી બહુજ ભાવશે. તો ચાલો આજે આપણે ચીઝ રવા નગેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
-
વેજીટેબલ સેવ રોલ (Vegetable Sev Roll Recipe In Gujarati)
#GA4#Week9#FRIED#COOKPADGUJ#COOKPADINDIA સામાન્ય રીતે આપણે ત્યાં સેવરોલ પ્રસંગ માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Shweta Shah -
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#GA4#Week21સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે jignasha JaiminBhai Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13235490
ટિપ્પણીઓ