ચીઝી પોટેટો સિગાર
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ માં બાફેલા બટેટા ને મેશ કરી લો.તેમાં ચિલ્લીફલેક્સ,ઓરેગાનો, અજમાં,મીઠું, બેકિંગ,તેલપાઉડર, મરી નો ભુક્કો નાંખી તેનો સ્મૂધ લોટ બંધાય તેટલો મેંદો એડ કરો.અને લોટ ને 15 મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 2
1 બાઉલમાં બટર લઈ તેમાં લસણ,ઓરેગાનો અને ચિલ્લીફલેક્સ, કોથમીર એડ કરી મિક્સ કરો.
- 3
હવે લોટ નો લુવો લઇ મોટો રોટલો વણો તેની એક સાઈડ પર તૈયાર કરેલું બટર લગાવો તેના પર ચીઝ સોસ અને કોથમીર લગાવી બીજી બાજુ કવર કરી દો.
- 4
એક કડાઈ માં તેલ લઇ,ઢાંકી ને બન્ને બાજુ ક્રિસ્પી શેકી લો.શેકાય જાય પછી નીચે ઉતારી પટ્ટીઓ કાપી ઉપર ચીઝ સોસ,ઓરેગાનો ચિલ્લીફલેક્સ સ્પ્રિંકલ કરી કોલ્ડડ્રિન્ક સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13234569













ટિપ્પણીઓ