પરવર ના છોડા ની ચટણી(Parval Na Chhoda Ni chutny)

Devika Panwala @cook_23348837
પરવર ના છોડા ની ચટણી(Parval Na Chhoda Ni chutny)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા પરવળના છોડા ને ધોઈ લઈને તેને કુકરમાં નાખી લેવા છોડા ડૂબે એટલું પાણી નાખીને કૂકરમાં ચાર whistle વગાડવી, છોડા બફાઈ જાય એટલે તેને થોડા ઠંડા પડવા દેવા.
- 2
હવે એક મિક્સર જાર લઈને તેમા પરવળના બાફેલા છોડા બીજી બધી સામગ્રી એડ કરવી સીંગતેલ સિવાય, પછી તેને ક્રશ કરી લેવું. અને એક બાઉલમાં કાઢીને ઉપરથી સીંગતેલ સીંગ તેલ નાખીને મરી પાઉડર ભભરાવી સર્વ કરવી
- 3
આ ઈડલી એટલી સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, એને શાક સાથે, રોટલી સાથે, ભાખરી સાથે કે સેન્ડવીચ માં લગાવીને પણ યુઝ કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236727






ટિપ્પણીઓ (2)