રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો, રાઈ તતડી જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો.
- 2
હવે બારીક સમારેલા ટામેટા અને કાંદા નાખી પાંચ મિનિટ સુધી સાંતળો. હવે તેમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચું, નાખી મિક્સ કરો. એકથી બે મિનિટ સુધી મસાલાને સરસ રીતે સ્મેલ આવે ત્યાં સુધી પકાવો.
- 3
હવે તેમાં બાફેલા મગ નાખો. હવે બધું મિક્સ કરો. હવે તેમાં થોડું પાણી નાખો. ત્યારબાદ તેમાં મીઠું નાખી એકથી બે મિનિટ સુધી થવા દો.
- 4
હવે તેમાં ગરમ મસાલો લીંબુ અને ખાંડ નાખી મિક્સ કરો.
- 5
આ બધું ધીરા તાપે પાંચ મિનિટ માટે ઢાંકણ ઢાંકી થવા દો હવે પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરો.
- 6
હવે તેની અંદર કોથમીર નાખી બધું હલાવો, હવે સર્વિંગ બાઉલમાં મુંગ મસાલા લઈ આને રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇન્સ્ટન્ટ ઈડલી સાંભાર(idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક# સુપર શેફ-૩# મોન્સુન સ્પેશ્યલ Krupa Vaidya -
-
-
-
-
સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
કઠોળ પ્રોટીનથી ભરપૂર હોય છે. કઠોળ ખાવું બહુ ઓછા ને ભાવે છે પણ થોડું અલગ રીતે બનાવીએ તો ખાવાની મજા આવે છે. અમે તો કઠોળ અઠવાડિયામાં ત્રણ દિવસ ખાયે છે, તો આજે મેં સફેદ ચોળાનું શાક પંજાબી રીત થી બનાવ્યું. હું આજ રીતે બનાવું છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shreya Jaimin Desai -
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
-
ફાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
આ એક ચાયનીઝ વાનગી છે. આ બસમતી ચોખા અને થોડા શાકભાજી થી બનીતી ડીસ છે. જયારે તમને શું બનવું એના માટે કોઈ ઓપ્શન નઈ મળતું હોય અને તમારે થોડા સમય જલ્દી જમવાનું બનાવવાનું હોઈ તો તમે આ ડીસ બનાવી શકો છો તો ચાલો આજે બનાવીએ ફાઇડ રાઈસ.#GA4#Week3 Tejal Vashi -
-
મગનું સલાડ (Mag Salad Recipe In Gujarati)
આ એક હેલ્ધી વાનગી છે આને તમે ડાઈટ ફૂડ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ વાનગીમાં તેલનો ઉપયોગબિલકુલ કરવામાં નથી આવ્યો. તો ચાલો બનાવીએ મગનું સલાડ.#GA4#Week5 Tejal Vashi -
-
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
બાફેલા ચોળા નું સૅલડ
#હેલ્થી #પોસ્ટ-4#India #પોસ્ટ-3#આ એક હેલ્થી સૅલડ છે. ચોળા ખાવા થી ઘણા ફાયદા થાય છે. ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રા માં છે. સવાર ના નાસ્તા માં કે સાંજે હલ્કી ફુલ્કી ભૂખ માં ખાવા માટે સારુ છે. Dipika Bhalla -
-
-
મેથી ટમાટર ખીચડી (Fenugreek and Tomato Khichdi Recipe In Gujarati)
#GA4#Week7TamatoKhichdi....ખીચડી એટલે ગુજરાતીઓને staple food એમ કહીએ તો ચાલે અને . ખીચડીમાં ખૂબ જ વેરાયટીઓ હોય છે આજે હું તમારી સાથે મારી રેસિપી શેર કરૂછુજે હેલ્ધી પણ છે જ ઉપરથી ટેસ્ટી પણ છે એકલા ઘી માં તૈયાર થતી અને સુપર હેલ્દીતો તમે પણ ટ્રાય કરજો મેથી ટમાટર ખીચડી.. Shital Desai -
-
-
ચટપટી ચણા મસાલા.(chatpati chana masala Recipe in Gujarati)
#ફટાફટ. આ ઍક મુંબઈ સ્ટાઈલ ચાટ રેસિપી છે.આમતો બધા જ ચણા ચાટ બનાવતા જ હોઇ છે.મારી રેસિપી થી એકવાર ટ્રાય કરજો ખુબ જ ટેસ્ટી ચાટ બનસે. Manisha Desai -
લીલુડી ભેળ (Liludi Bhel Recipe In Gujarati)
#GA4#Week26#cookpadindiaસામાન્ય રીતે ભેળ માં મમરા તથા ઘઉં ની પૂરી અથવા મેંદા ની પૂરી એ મુખ્ય ઘટક હોય છે. અને એટલે જ તેને સુકી ભેળ કહેવાય છે. પરંતુ મેં આજે લીલુડી (લીલી) ભેળ બનાવી છે. જેમાં બાફેલું બીટ, બાફેલા ગાજર, બાફેલી ફણસી, બાફેલા વટાણા તથા બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. લીલુડી ભેળમાં આ પાંચ મુખ્ય ઘટક છે. અને બાકી તો કાંદા, ટામેટાં, સેવ, લાલ-લીલી ચટણી વગેરે તો હોય જ. Payal Mehta -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ખવાય તેવાં એકદમ હળવા અને ટેસ્ટ ફુલ પૌવા ,અત્યારે ગરમીમાં સૌથી ઓછા તેલમાં બનતી વાનગી Priyanshi Jodhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13236704
ટિપ્પણીઓ