કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#માઇઇબુક#પોસ્ટ ૨૯

#માઇઇબુક#પોસ્ટ ૨૯

વધુ વાંચો

શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati)

Sonal kotak
Sonal kotak @cook_22001641

#માઇઇબુક#પોસ્ટ ૨૯

#માઇઇબુક#પોસ્ટ ૨૯

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મીનીટ
૨
  • ૧પાસ્તા નું પેકેટ
  • ૫૦ ગ્રામ બટર
  • નમક સ્વાદ અનુસાર
  • ૧ ચમચીતેલ
  • શેઝવાન સોસ બનાવવા માટે:
  • ૪-૫ સૂકા લાલ મરચા
  • ૨-૩ લસણની કળી
  • થોડું તેલ
  • ૧ ચમચીમીઠું
  • ૧ ચમચીખાંડ
  • ૧/૨ ચમચીલીંબુના ફૂલ અથવા વિનેગર
  • ૧ ચમચીસોયા સોસ
  • ટોમેટો કેચઅપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલામા ગરમ પાણી મૂકી તેમાં થોડું મીઠું અને તેલ નાખી પાસ્તા બાફી લો.સરખા બફાઈ જાય એટલે તેને એક ચાળણી માં કાઢી ઉપર ઠંડુ પાણી રેડી દો જેથી પાસ્તા છૂટા રહે.

  2. 2

    હવે મિક્સર જારમાં લાલ સૂકા મરચાં,લસણ ની પેસ્ટ બનાવી લો.એક‌ કઢાઇ માં તેલ મૂકી તેમાં પેસ્ટ વઘારો.પછી તેમાં થોડું પાણી ઉમેરી ઉકળવા દો.થોડુ ઘટ્ટ થાય એટલે તેમાં મીઠું, ખાંડ, લીંબુ ના ફૂલ અને સોયા સોસ ઉમેરી ઉકળવા દો.આ રીતે શેઝવાન સોસ બનાવો.

  3. 3

    હવે એક કઢાઈમાં બટર મૂકી તેમાં શેઝવાન સોસ અને પાસ્તા ઉમેરી મિક્સ કરી થોડું ચઢવા દો.ઉપર થોડો ટોમેટો કેચઅપ અને લીલા ધાણા સમારેલા નાખી મિક્સ કરી ઞરમ નરમ સવૅ કરો.

  4. 4

    તો રેડી છે શેઝવાન પાસ્તા.શેઝવાન સોસ ને જો સ્ટોર‌ કરવો હોય તો સૂકા લાલ મરચાં ને કૂકરમાં એક સીટી વગાડી બાફી લો.પછી બનાવવા થી ૨-૩ મહિના સુધી બગડશે નહિ.

    શેઝવાન પાસ્તા (Schezwan pasta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal kotak
Sonal kotak @cook_22001641
પર July 23, 2020 06:43

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા સેઝવાન પાસ્તા

Similar Recipes

More Recipes

  1. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  2. ગ્રેવીવાળું ગલકા નું શાક
  3. ફરાળી ચકરી
  4. ગલકા નો ઓળો
  5. ફરાળી ક્રિસ્પી રીંગ
  1. ફ્રૂટ એન્ડ નટ્સ કેક(Fruit & nuts cake recipe in Gujarati)
  2. ફરાળી સિઝલર (farali/upvas sizzler recipe in Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman in Gujarati Recipe)
  4. મન્ચુરીયન (Manchurian recipe in gujarati)
  5. દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
  1. સ્વીટ કોર્ન વડા (Sweet corn vada recipe in Gujarati)
  2. ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
  3. ગાજર ને મરચાં નો સંભારો(gajar marcha sambharo recipe in Gujarati)
  4. રવા ના ભજીયા(rava na bhjiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244028
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close