ફાફડા ગાંઠીયા (fafda ganthiya recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૩૦
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બેસન ચાળી લો.એક બાઉલમાં મીઠું અને ખારો લઈ તેમાં થોડું પાણી ઉમેરી ખૂબ ફીણો.હવે બેસનમાં અજમો અને તેલનું મોણ નાખી મીઠા ને ખારાવાળા પાણી થી કઠણ લોટ બાંધો.૫ મીનીટ લોટને રેસ્ટ આપો.
- 2
હવે તેલ ને થોડું ઞરમ કરો. પછી જરૂર મુજબ પાણી છાંટી લોટ ને ટુપતા જાવ અને પાટલા પર લાંબા ગાંઠીયા વણી તળી લો.ધ્યાન રહે કે તેલ બહુ ગરમ ના હોય.સ્લો ગેસ પર જ બધા ગાંઠીયા તળવા.
- 3
બેસનની જાડી કઢી અને રાયતા મરચાં સાથે સર્વ કરો.લોટ ને જેટલો વધારે મસળો એટલા જ ગાંઠીયા સરસ બનશે.તો રેડી છે દરેક ગુજરાતીઓના ફેવરીટ ફાફડા ગાંઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13244239





ટિપ્પણીઓ