વેજીટેબલ ચીઝ પીઝા(vegetable cheese pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં કાંદા, કેપ્સીકમ અને કોબીજ લઈ તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખી તેને મિક્સ કરી લો.
- 2
અવે રોટલો લઇ તેના પર પીઝા સોસ લગાવી મિશ્રણ પાથરી દો ત્યારબાદ તેના છીણેલું ચીઝ ભભરાવી દો ત્યારબાદ તેને એક તવા માં મૂકી ઢાંકી ને તેનો બેસ કીસ્પી થાય ત્યાં સુધી ગરમ થવા દો ત્યારબાદ તે થઇ જાય એટલે તેને પ્લેટમાં લઈ કટ કરી સર્વ કરવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13246820




ટિપ્પણીઓ