ફુદીના અને લીમડાનું શરબત(phudino and limda nu sarbat recipe in Gujarati)

Naiya A @cook_23229118
ફુદીના અને લીમડાનું શરબત(phudino and limda nu sarbat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફુદીના અને લીમડાના પાન ને બરાબર પાણી થી ધોઈ નાખો. મિક્સચ ના નાના જાર મા ઉમેરો.
- 2
એમાં લીલું મરચું ઉમેરો અને ક્રશ કરો. હવે એમાં બાકીની સામગ્રી ઉમેરો.
- 3
3-5 મિનિટ સુધી ક્રશ કરો. અને એક બોલ મા કાઢી લો.
- 4
એમાં પાણી ઉમેરી થોડું પાતળું કરો અને ગ્લાસ મા લઇ ને ગાર્નિશ કરો. તમારું હેલ્ધી ડ્રીંક તૈયાર છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13297776



ટિપ્પણીઓ (3)