કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુધી ના મનચુરીયન (dudhi manchurian recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુધી ના મનચુરીયન (dudhi manchurian recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુધી ના મનચુરીયન (dudhi manchurian recipe in gujarati)

Soniya Soni
Soniya Soni @cook_25213469

# મીત્રો મારી આ વાનગી માં દુધી નો ઉપયોગ કરેલ છે જે ખૂબ જ ફાયદાકારક છે.

# મીત્રો મારી આ વાનગી માં દુધી નો ઉપયોગ કરેલ છે જે ખૂબ જ ફાયદાકારક છે.

વધુ વાંચો

દુધી ના મનચુરીયન (dudhi manchurian recipe in gujarati)

Soniya Soni
Soniya Soni @cook_25213469

# મીત્રો મારી આ વાનગી માં દુધી નો ઉપયોગ કરેલ છે જે ખૂબ જ ફાયદાકારક છે.

# મીત્રો મારી આ વાનગી માં દુધી નો ઉપયોગ કરેલ છે જે ખૂબ જ ફાયદાકારક છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો માટે
  • ૧દુધી
  • ૧સીમલા મરચુ
  • ૧ગાજર
  • ૩ડુંગળી
  • ૨ટમેટા
  • ૧ચમચી મરી પાઉડર
  • ૧ચમચો કોન ફ્લોર
  • ૧ કપચણાનો લોટ
  • અડધો કપ ઘઉંનો લોટ
  • ૪ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૫ ચમચીટોમેટો સોસ
  • તળવા માટે તેલ
  • ૧કયુબ ચીઝ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    દુધી ને છીણી ને તેની અંદર બધા મસાલા ઉમેરો અને જેટલા શાકભાજી લીધા છે તે બધા અડધા લેવા અને બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો

  2. 2

    પછી જે મસાલા લીધા છે અડધા મીક્સ કરો

  3. 3

    પછી બોલ્સ બનાવી ને ગરમ તેલમાં તળી લેવા

  4. 4

    કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરી ને ડુંગળી ટામેટા ની ગ્રેવી સાંતળવી પછી વધેલા બધા શાકભાજી સાંતળો પછી બધા મસાલા અને સોસ ઉમેરો

  5. 5

    પછી તેમાં તળેલા મનચુરીયન ઉમેરો અને ૫ મીનીટ ધીમા તાપે ચડવા દો. પછી ઉપર ચીઝ છીણી ને ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Soniya Soni
Soniya Soni @cook_25213469
પર July 30, 2020 13:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મંચુરિયન દૂધી

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. નાયલોન ખમણ ઢોકળા
  3. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  4. હલવાસન(halvasan recipe in gujarati)
  5. ઢોકળા(dhokala recipe in Gujarati)
  1. મસાલા ઢોસા & સાંભાર(masala dosa recipe in gujarati)
  2. ફરાળી પેટીસ(farali paetish recipe in gujarati)
  3. Tomato સાંભાર
  4. ફરાળી ભજીયા(farali bhajiya recipe in gujarati (
https://cookpad.wasmer.app/in-gu/recipes/13300464
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close