દાળ ફ્રાય અને જીરા રાઇસ(dal fry and jira rice recipe in gujarati)

Bijal Muniwala @cook_25361312
દાળ ફ્રાય અને જીરા રાઇસ(dal fry and jira rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણેય દાળ ધોઇને 30 મિનિટ સુધી પલાળી. પછી 3 સીટી વગાડવવી
- 2
અેક કઢાઇ લઇ તેલ મૂકીને જીરા, હીંગ અને લાલ મરચાંનો વઘાર કરો। પછી કાંદા, ટામેટાં અને કેપિસકમ નાંખો તેમા હળદર, લાલ મરચું, દાળ ફાય મસાલો, નાંખીને બરાબર હલાવી લેવું પછી બાફેલી દાળ નાંખી હલાવી લેવવુ, જરુરી માત્રા મા પાણી ઉમેરો, પછી મીઠુ, ધાણા જીરુ,ગ્રમ મસાલા ઉમેરો.
- 3
5 મિનિટ ઢાંકી રાખવું,પછી ધાણા નાખવા. ગરમાગરમ રાઈસ સાથે સવૅ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309619



ટિપ્પણીઓ