મેંગો ફ્રુટી(mango frutti recipe in gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

મેંગો ફ્રુટી
#ઉપવાસ
#માઇઇબુક

મેંગો ફ્રુટી(mango frutti recipe in gujarati)

મેંગો ફ્રુટી
#ઉપવાસ
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
ત્રણથી ચાર વ્યક્તિઓ માટે
  1. 2પાકી કેરીના ના પીસ
  2. 1કાચી કેરીના
  3. 1 કપખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક પેનમાં કાચી તથા પાકી બંને કેરીના પીસ લો તેને ગરમ કરો

  2. 2

    તેમાં ખાંડ મિક્સ કરી સતત હલાવતા રહો

  3. 3

    મિશ્રણ એકદમ ઘટ થાય ત્યાં સુધી પકાવો

  4. 4

    હવે આ મિશ્રણને ઠંડુ કરી ગરણી વડે ગાળી લો ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી બ્લેન્ડર ફેરવો

  5. 5

    તમારા ટેસ્ટ મુજબ રાખવી

  6. 6

    ત્યારબાદ તેને ફ્રીઝમાં ઠંડી કરીશું અને સર્વ કરીશું

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes