કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)

megha sheth
megha sheth @Cooking_withmegha
ઝાલોદ

#ઉપવાસ
શ્રાવણ માસ ચાલી રહ્યો છે.કેટલાય ભક્તો મહાદેવની ઉપાસનાં કરતા હશે.હું પણ મહાદેવ ને ખૂબ માનું છું.આજે મારે પણ શ્રાવણ મહિનાનો ઉપવાસ ચાલે છે.આજે મે કંઇક નવું બનાવ્યું છે.ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પણ.આપણે તને દહીં જોડે સર્વ કરીએ તો ખૂબ જ સરસ લાગશે.તમે લીલી ચટણી જોડે પણ સર્વ કરી શકો છો.તો મિત્રો તમે પણ જરૂર થી બનાવજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
3 વ્યક્તિ
  • ખીરું બનાવા માટે
  • 1 કપમોરેયો
  • 1 કપસાબુદાણા
  • 1 ચમચીલીલું મરચું
  • 1 ચમચીઆદુની પેસ્ટ
  • 2-3 ચમચીદહીં
  • કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીજીરૂ
  • સર્વ કરવા માટે
  • દહીં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પહેલાં સાબુદાણા અને મોરિયો 3 થી 4 કલાક પલાળી રાખો.ત્યાર બાદ મિક્ષર માં તેને એક દમ લિસુ પીસી લો.પિસ્તી વખતે આપણે તેનામાં આદુ ઉમેરી લઈશું.

    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તેનામાં મરચું, જીરું અને દહીં ઉમેરી ને તેને 1કલાક રેસ્ટ આપો.

    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપને તવા પર તેલ લગાવી ને ચિલ્લો પાડીશું.અને તેને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું.ત્યાર બાદ આપણે તેને ગરમ ગરમ સર્વ કરીશું.

    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લો તૈયાર છે આપણા ફરાળી ચીલા.આપણે તેને દહીં જોડે સર્વ કરીશું ખૂબ જ સરસ લાગશે.

    ફરાળી ચીલા (farali chilla recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

megha sheth
megha sheth @Cooking_withmegha
પર July 31, 2020 16:31
ઝાલોદ
મારુ નામ મેઘા છે.હુ એક વૈષ્ણવ છું. મને ગર્વ છે કે મને વૈષ્ણવ ના ત્યા જન્મ મલિયો છે. મને વાંચવુ સારૂ લાગે છે. વાંચવા સાથે નવુ નવુ જાણવુ પણ બહુંજ ગમે છે.મને નવી નવી વસતુ બનાવી પણ ગમે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણે આપણી વાનગીઓ ને રજુ કરી શકીએ છીએ.મને cooking નો બહુ જ શોક છે.મને નવી નવી વાનગી બનાવી ને મારા ફેમીલી મૅમ્બર ને જમાડવા માં ખૂબ જ ગમે છે.. આમ તો મને ક્રિએટિવિટી નો પણ ખૂબ શોક છે.મેં કોમ્પ્યુટર એન્જીનીયર છું.. હાલ એક શિક્ષક તરીકે જોબ કરું છુ. I Love Cooking..
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીલા

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. સીઝલર ખીચડી(khichdi sizzler recipe in gujarati)
  2. નો યીસ્ટ સીનેમન રોલ (No Yeast cinnamon roll recipe in Gujarati)
  3. હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
  4. જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313310
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close