જીરા રાઈસ અને દાલ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra
શેર કરો

ઘટકો

25મિનિટ
3વ્યક્તિ
  1. *દાળ બનાવવા માટે
  2. 2 કપતુવેર દાળ
  3. 1ટમેટુ
  4. 1સૂકું લાલ મરચું
  5. 1લીલુ મરચું
  6. જરૂર પ્રમાણે પાણી
  7. દાળ તડકા બનાવવા માટે
  8. 2 ટેબલ સ્પૂનતેલ
  9. 1 ચમચીજીરૂ
  10. ચપટીહિંગ
  11. 1 ચમચીઆદુનું છીણ
  12. 1 ચમચીલસણની પેસ્ટ
  13. 1 ચમચીગરમ મસાલો
  14. 2સુકા લાલ મરચા
  15. 1મોટો કાંદો ચોપ કરેલ
  16. જરૂર પ્રમાણે મીઠું
  17. 1/2 ચમચીધાણાજીરૂ
  18. 1/2 ગ્લાસપાણી
  19. *તડકા માટે
  20. 11/2 ટેબલ સ્પૂનતેલ
  21. 1/4 ચમચીજીરૂ
  22. ચપટીહિંગ
  23. 2સૂકા લાલ મરચાં
  24. 1/2કાશ્મીરી લાલ મરચું
  25. *જીરા રાઈસ બનાવવા માટે
  26. 21/2 કપસુરતી રાઇસ
  27. જરૂર મુજબ પાણી
  28. 2 ટેબલ સ્પૂનઘી
  29. 1જીરૂ

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને ટામેટું અને લીલુંમરચું નાખીને પ્રેશરકુકરમાં ચારથી પાંચ whistle કરી બાફી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરી જીરુ હિંગ લાલ સૂકા મરચાં હળદર પાઉડર અને આદુ-લસણનું છીણએડ કરો.

  3. 3

    પછી તેમાં ચોપ કરેલો કાંદો ધાણાજીરું ગરમ મસાલો અને મીઠું એડ કરો અને બધુ મિક્સ કરી ચડવા દો

  4. 4

    દાળમાં બફેલો ટમેટૂ સૂકું લાલ મરચું અને લીલું મરચું આ બધાને પેસ્ટ કરી લો અને તે પણ એડ કરો

  5. 5

    ત્યારબાદ બાફેલી દાળ એડ કરીને અડધો ગ્લાસ પાણી ઉમેરી ચડવા દો.

  6. 6

    દાળ બરોબર ચડે એટલે તડકા માટે તેલ ગરમ કરી તેની અંદર આખું જીરૂ ચપટી હિંગ સૂકું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો અને દાળમાં તડકો એડ કરો

  7. 7

    તડકો ઉમેરી દાળ રેડી છે

  8. 8

    પ્રેશર કુકરમાં ઘીને ગરમ કરી જીરુ રાઈસ અને જરૂર પ્રમાણે પાણી એડ કરો અને ધીમા ગેસ પર ત્રણ વિશલ કરી લો.

  9. 9

    જીરા રાઈસ દાલ ફ્રાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

Similar Recipes