કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati)

Naiya A
Naiya A @cook_23229118

બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી
#માઇઇબુક
#સુપરશેફ
#week4
#દાલ

બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી
#માઇઇબુક
#સુપરશેફ
#week4
#દાલ

વધુ વાંચો

ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati)

Naiya A
Naiya A @cook_23229118

બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી
#માઇઇબુક
#સુપરશેફ
#week4
#દાલ

બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી
#માઇઇબુક
#સુપરશેફ
#week4
#દાલ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15-20 મિનિટ
2લોકો
  • 1 વાટકીમિક્સ દાલ ઢોકળા માટે
  • 1 વાટકીરવો
  • 1/2 વાટકીદહીં
  • પાણી જરૂરિયાત મુજબ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લીલા જાડા મરચાં ગાર્નિશ માટે
  • લાલ મરચું પાઉડર ગાર્નિશ માટે
  • 1 ચમચીસોડા
  • 3 ચમચીતેલ
  • વઘાર માટે
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીહિંગ
  • 5-6લીમડાના પાન
  • 4 ચમચીખાંડ વાલુ પાણી
  • લાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15-20 મિનિટ
  1. 1

    મિક્સ દાલ ની પેસ્ટ બનાવો મીક્ષી મા ક્રશ કરીને. એમાં રવો ઉમેરો.

  2. 2

    એ મિશ્રણ મા દહીં અને પાણી નાખી 1 કલાક રેવા દો.

  3. 3

    કલાક પછી એમાં સોડા અને મીઠું ઉમેરી. અને 3ચમચી તેલ ઉમેરો.

  4. 4

    ઢોકળીયા મા ઢોકળા કરવા મુકો 15-20 મિનિટ માટે.

  5. 5

    ઢોકળા થઇ જાય એટલે નીચે ઉતારીને વઘાર કરો અને ગરમ ગરમ ચા સાથે કે લીલી ચટણી સાથે ખાવ.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naiya A
Naiya A @cook_23229118
પર July 31, 2020 18:12

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
July 31, 2020 18:32
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
  2. વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
  3. ફરાળી નાનખટાઇ (farali naankhatai recipe in gujarati)
  4. ફરાળી કટોરી ચાટ
  5. સ્ટફ્ડ ગુલકંદ રોઝ કેશ્યુ રોલ્સ(stuffed gulkand rose cashew roll recipe in gujarati)
  1. સુરતનો ફેમસ લોચો(surat no famous locho recipe in gujarati)
  2. મગ દાળ નો હલવો (Mung Dal Ka Halwa in Gujarati recipe)
  3. રાજગરા ના ભજીયા(rajgara na bhajiya recipe in gujarati)
  4. દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13313737
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close