દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)

દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.
#સુપરશેફ૪
દાળ મેથી ઢોકળી (dal methi dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રિય વાનગી છે. આજે દાળ ઢોકળી માં થોડી નવિનતા લાવવા માટે મેથી વાળી ઢોકળી બનાવી. મેથી નું સ્વાદ જેને પસંદ હોય તેને તો મેથી ની સુગંધ માત્રથી જ આરોગવાનું મન થઈ જાય પરંતુ જેને મેથી ની કડવાશ પસંદ નથી તેના માટે આ સ્વાદિષ્ટ દાળ મેથી ઢોકળી આરોગવાથી કડવા સ્વાદનો નામ માત્ર પણ અનુભવ નહી થાય.
#સુપરશેફ૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ કલાક પહેલા પલાળેલી તૂવેરદાળ ને ટામેટા સાથે બાફી લો. દાળ માં બ્લેન્ડર ફેરવી એકરસ કરી લો.
- 2
ઢોકળી નો લોટ તૈયાર કરી લો. લોટ બધાં મીક્સ કરો તેમાં બધાં જ મસાલા ઉમેરીને લોટ તૈયાર કરી લો.
- 3
લોટમાંથી લુઆ બનાવી પરોઠા ની જેમ વણી લો અને નોનસ્ટિક તવા પર કાચી પાકી શેકી લો. તેમાં સકકરપારા ની જેમ કાપા પાડી દો.
- 4
દાળ માં બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી ઉકળવા દો. ઉકળે એટલે તેમાં ઢોકળી નાખી બરાબર મિક્ષ કરી લો. વઘાર માટે ના ઘટકો ઉમેરીને વઘાર કરી લો અને તેને દાળ માં મીક્સ કરો. તૈયાર છે સ્વાદિષ્ટ દાળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
-
-
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસીપી#CB1#Week1#Linima chudgarદાળ ઢોકળી ગુજરાતી ની ફેવરીટ વાનગી છે.. દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે.. અહીં મેં ઢોકળી મિક્સ લોટ લઈ ને બનાવી છે.. જેથી લોટનાં બધા જ પોષકતત્વો મળે છે.. Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#MA મધર્સ ડે ને સેલિબ્રેટ કરવા માટે મેં આજે મારી મમ્મી જે વાનગી ખૂબ જ સરસ બનાવે છે અને મને તેમની જે વાનગી ખૂબ જ ભાવે છે તેવી દાળ ઢોકળી બનાવી છે. મારી મમ્મીના હાથે બનતી આ વાનગી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. મેં આજે આ દાળ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો ઉમેર્યો છે. આ મસાલાને લીધે આ દાળ ઢોકળીનો સ્વાદ અને સુગંધ ખુબ જ સરસ આવે છે. દાળ ઢોકળી બનાવતી વખતે તમે પણ જય મહારાજ નો વરા ની દાળ નો મસાલો એક વખત જરૂર થી ટ્રાય કરજો. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી એ ગુજરાત માં ખવાતી ખૂબ પોપ્યુલર વાનગી છે. ખાલી દાળ ઢોકળી મળી જાય એટલે ફૂલ ડીશ મળી ગઈ હોય એવું લાગે.#સુપરશેફ૪ Charmi Shah -
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
સ્ટફ્ડ દાળ ઢોકળી(stuffed Dal dhokli recipe in Gujarati)
# મોમઆ દાળ ઢોકળી મારી મમ્મી અને મારી દીકરી બન્ને ની પસંદ છે..આ એક જ એવી વાનગી છે..જે અમને ત્રણેયને ખુબ જ ભાવે છે...તો આ મધર્સ ડે માટે મેં આ વાનગી બનાવી બન્ને ને હું ખુબ મિસ કરૂં છું...આ સ્ટફ્ડ દાળ ઢોકળી તમારા માટે..🙏 Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
દાળ ઢોકળી કચોરી (Dal Dhokli Kachori Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી +કચોરી(Dal Dhokali+ Kachori recipe in Gujarati) Sonal Karia -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની Hetal Chirag Buch -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (2)