રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 3 થી 4 ચમચી તેલ ગરમ મુકો.ત્યારબાદ આદુ- મરચા અને લસણ ની પેસ્ટ નાખો. સાંતળાઈ ત્યારબાદ તેમાં ડુંગળી અને મરચા નાખી દો.
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા અને બટેટાનો માવો નાંખીને સરખી રીતે મિક્સ કરી લો. પાંચ મિનિટ સુધી થવા દો.
- 3
ત્યાબાદ તેમાં ટમેટાંની પ્યોરી અને અડધો કપ પાણી નાખી પાંચથી સાત મિનિટ સુધી તેને ધીમા તાપે થવા દો. ત્યારબાદ તેમાં તૈયાર કરેલ ભાત નાખો અને સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે આપણા ભાજી પુલાવ.
- 4
તૈયાર છે આપણા ભાજી પુલાવ જે ઝડપથી થઇ જાય છે અને ટેસ્ટી લાગે છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13337577















ટિપ્પણીઓ