કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018

બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati)

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30થી 35 મિનિટ
બે વ્યક્તિ માટે
  • 1 વાટકીપલાળેલા શીંગદાણા
  • ૩-૪ નંગમિડીયમ સાઈઝ ના બટેટા
  • જીરુ
  • ધાણાજીરૂ
  • ગરમ મસાલો
  • ખાંડ
  • લીંબુ
  • મરી પાઉડર
  • મરચા પાઉડર
  • નમક સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી સીંગદાણાને બે કલાક અગાઉ પલાળી દેવા સીંગદાણા પલડી ગયા બાદ ૩ થી ૪ નંગ બટેટા અને સિંગદાણા ને પ્રેશર કુકર કરી લેવા સીંગદાણા અને બટેટા બફાઈ ગયા બાદ બટેટા ને મેસકરી એક બાઉલમાં કાઢી લેવા અને સિંગદાણા ને પણ બાફેલા પાણી સાથે એક બાઉલમાં કાઢી લેવાગ્રેવી માટે ૨ નંગ ટામેટા ૨ નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો મિક્સરમાં ક્રશ કરી તેની ગ્રેવી બનાવી લેવી

    બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ એક કઢાઈમાં એક ચમચો તેલ મૂકવું તેલ ગરમ થયા બાદ તેમાં 1/2ચમચી જીરૂ નાખવું જીરુ આવી ગયા બાદ તેમાં મીઠા લીમડાના પાન નાખવા ત્યારબાદ તેમાં ટામેટાં આદુ અને લીલા મરચા ની ગ્રેવી નાખવી તેને પાંચ મિનિટ થવા દેવી ત્યારબાદ તેમાં બાફેલા સિંગદાણા નાખવા અને એક ગ્લાસ પાણી નાખવું તેને 5 મીનિટ સુધી ફુલ ફ્લેમ પર થવા દેવું ત્યારબાદ તેમાં બટેટાનું મિક્સર નાખવું ત્યારબાદ તેમાં ૧ ચમચી ખાંડ 1/2ચમચી ધાણાજીરૂ ચપટી ગરમ મસાલો 1/2ચમચી મરચા પાઉડર થોડો મરી પાઉડર સ્વાદ અનુસાર નમક નાખી થવા દેવું

  3. 3

    ત્યારબાદ તેમાં લીંબુ નાખવું તો તૈયાર છે સીંગદાણા બટેટા નો રગડો જેને તમે બટેટાની પેટીસ સાથે ખાઈ શકો છો અને તેને ફરાળમાં પણ ખાઈ શકો છો

    બટેટા નો રગડો(batata ragdo recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Megha Bhupta
Megha Bhupta @cook_25187018
પર August 09, 2020 17:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા રગડો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. તિરંગા આઈસક્રીમ સંદેશ(tirnga icecream sandesh recipe in gujarati)
  2. રગડા પેટીસ
  3. મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
  4. વિસરાયેલી  ગામઠી ઘેંસ(ghesh recipe in gujarati)
  5. દાળવડા (Dal vada recipe in gujarati)
  1. મુંબઈ મહાલક્ષ્મી સ્પેશિયલ દાળ વડા(dal vada recipe in gujarati)
  2. મગજને માંડવી પાક (Magaz n Mandvipak Recipe in Gujarati)
  3. કેસર પિસ્તા બાસુંદી
  4. મગજ ની લાડુરી (magaj  ni laduri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383340
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close