મગજને માંડવી પાક (Magaz n Mandvipak Recipe in Gujarati)

#સાતમ અવનવી વાનગી બનાવવા નો તહેવાર એટલે સાતમ આઠમ. આખો દિવસ રસોડામાં વેરાઈટી બનાવવા નીકળી જાય.
મગજને માંડવી પાક (Magaz n Mandvipak Recipe in Gujarati)
#સાતમ અવનવી વાનગી બનાવવા નો તહેવાર એટલે સાતમ આઠમ. આખો દિવસ રસોડામાં વેરાઈટી બનાવવા નીકળી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
મગજ બનાવવા માટે ચણાનો લોટ લઈ તેમાં બે ચમચી ગરમ દૂધ અને બે ચમચી ગરમ ઘી લોટમાં ઉમેરી બરાબર મિક્સ કરી ધ્રાબો દેવો. હવાલા માં કણી પડે એવી રીતે ચાળી લેવો.
- 2
કડાઈમાં ત્રણ મોટા ચમચા ઘી મૂકી લોટ ને બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લેવો.
- 3
હવે ગેસ બંધ કરી શેકેલા લોટને ઠંડો થવા દેવો. લોટ ઠંડો થઇ જાય પછી તેમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી તેની નાની લાડુડી વાળી લેવી. જો બધાને ભાવતું હોય તો તેમાં વાટેલી ઈલાયચી પણ ઉમેરી શકાય. સાતમ માં મગજ ની લાડુડી ફેમસ છે.
- 4
માંડવી પાક માટે સીંગદાણાને ધીમા તાપે શેકી લેવા. સીંગદાણા ઠરી જાય પછી તેના ફોતરા ઉતારી લેવા.
- 5
મિક્સરમાં સિંગદાણાનો ઝીણો ભૂકો કરી લેવો. એક તપેલીમાં ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખવું. ગેસ ઉપર તેની ચાસણી કરવા મૂકો. એક તારની ચાસણી થાય એટલે તે મા સીંગદાણાનો ભૂકો ઉમેરી બરાબર હલાવી લેવુ.
- 6
તેમાં બે ચમચી ઘી ઉમેરી હલાવવાથી માં ડવીપાક સ્મુધ થાય છે. એક થાળીમાં ઘી લગાડી તેમાં માંડવી પાક ઠારી લેવો. ઉપર કોપરાનું ખમણ છાંટી પીસ કરી લેવા.
- 7
સાતમ-આઠમમાં આઠમના દિવસે ફરાળ માટે તૈયાર છે માંડવી પાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
માંડવી પાક(Peanuts pak Recipe in Gujarati)
#GA4#Week9#Mithaiઆજે મે આયા શીંગ પાક બનાવ્યો છે જે હરેક તહેવાર માં બધા ના ઘરે બનતો જ હોય છે. Hemali Devang -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DFT#CookpadIndia#Cookpadgujaratiગુજરાતી ઘરોમાં સાતમ આઠમ ની સ્પેશિયલ વાનગી એટલે મોહનથાળ.. Jigna Shukla -
માંડવી પાક (Mandvi pak Recipe in Gujarati)
આ વાનગી તો લગભગ બધા જ બનાવતા હશે આની વિશેષતા એ છે કે આ લાંબો સમય સુધી પોચો જ રહે છે#GA4#week9 Buddhadev Reena -
-
માંડવી પાક (mandvipak recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ આવતીકાલે જન્માષ્ટમી છે તો મેં ફરાળ માટે માંડવી પાક તૈયાર કર્યો છે Nisha -
મીઠી પૂરી (Sweet Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : મીઠી પૂરીસાતમ આઠમ ના તહેવાર મા બધી બહેનો આખો દિવસ રસોડા મા બીઝી થઈ જાય છે બોળચોથ ના દિવસ થી રસોઈ બનાવવા ની શરૂઆત કરતા હોય છે. છેક રાંધણ છઠ્ઠ સુધી બનાવતા હોય છે. તો આજે મે આપણી ટ્રેડિશનલ વાનગી મીઠી પૂરી બનાવી . Sonal Modha -
-
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
ફાફડા (fafda recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ-આઠમ આવે એટલે દરેક ગુજરાતીના ઘરમાં ફાફડા તો બને જ Nisha -
-
-
મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ આ વાનગી સાતમ આઠમ માં બધાં જ બનાવે છે.આ વાનગી ના નામ માં જ કૃષ્ણ ભગવાન નું નામ હોવાથી મેં મોહન થાળ ને કૃષ્ણ ભગવાન ના પ્રસાદ તરીકે સર્વ કયો છે. Nita Dave -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સાતમ આઠમ સ્પેશિયલ#traditionalsweetમોહનથાળ એટલે મોહનનો થાળ. આ સ્વીટ નું નામ જેટલું પ્રિય છે એટલી જ સ્વાદિષ્ટ આ સ્વીટ છે. સાતમ આઠમ આવે એટલે મોહનથાળ તો દરેકના ઘરમાં બને જ મોહનથાળ જો માપ પ્રમાણે બનાવવામાં આવે તો મીઠાઈ વાળા ની દુકાન મળે છે તેવો જ મોહનથાળ બને છે Ankita Tank Parmar -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#GA4#Week9ઉપર ઘી લાડુલાડુ એટલે આપણે ગોળ વાળી એ જ હોય. પણ આ લાડુ પાથરેલા એટલે ક પીસ કરેલા છે. જે આમ તો શિયાળા માં બને. Hiral Dholakia -
શેકેલી માંડવી(mandvi recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ#week3 ચોમાસામાં આપણને શેકેલી ગરમાગરમ માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.. અને સાથે તેમાં વિટામિન્સ પણ રહેલાં છે. ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ શેકેલી માંડવી ખાવાની ખૂબ મજા આવે છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha -
લચકો મોહનથાળ (Lachko Mohanthal Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujaratiસાતમ આઠમ આવે અને મોહનથાળ ન હોય એવું તો ક્યારે ના બને. ગુજરાતીઓનું ટ્રેડિશનલ સ્વીટ સાતમ આઠમ સ્પેશિયલ મોહનથાળ બનાવ્યો છે.ગરમ ગરમ અને તેમાં પણ લચકો મોહનથાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ટોપરા પાક(topara paak recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળી ફરાળમાં થોડું સ્પાઈસી અને થોડું સ્વિટ મળી જાય તો ખરેખર ફરાળી ડિશ ની મજા વધી જાય Tasty Food With Bhavisha -
માંડવી પાક(Mandvi pak Recipe in Gujarati)
નવરાત્રી ચાલે છે એટલે મેં ગરબાનાં પ્રસાદ ચડાવવા માટે માંડવીપાક બનાવ્યો છે અત્યારે ઉપવાસ મા પણ ખાઈ શકાય છે. Payal Desai -
-
ખીચડો (Khichdo Recipe In Gujarati)
#USઆ વાનગી અમારા ઘરમાં બહુ પ્રાચીન સમયથી એટલે કે મારા દાદી અને પછી મારા ફઈ જુની રીત પ્રમાણે ખીચડો બનાવતા અને આજની તારીખે બનાવે છે એટલે આર વાનગી મે અને મારા ફઇએ સાથે મળીને બનાવેલ છે Jigna buch
More Recipes
ટિપ્પણીઓ