રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ગરમ કરવા મૂકો
- 2
દૂધ ઉકળવા લાગે પછી તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહેવું થોડુંક દૂધ એક કપ માં બે ચમચી દૂધ લઇ કેસરના વાળા તેમાં પલાળી દેવા ઇલાયચીને જાયફળને વાટી લેવું બદામ પિસ્તાની કતરણ કરવી દૂધ લગભગ 1/2 થઈ જવા આવે પછી તેમાં કેસરવાળું દૂધ અને ઈલાયચી જાયફળ જાયફળનો પાઉડર એડ કરી મિક્સ કરી હલાવી દેવ છેલ્લેથી પીસ્તા અને બદામની કતરણ એડ કરી પાંચેક મિનિટ દૂધને ઉકળવા દેવું દૂધ બરાબર જાડું થઈ જશે એટલે બાસુંદી તૈયાર થઈ જાય છે
- 3
- 4
આ બાસુંદી ને ઠંડી કરવા ફ્રીજ માં મૂકી દેવી ઠંડી બાસુંદી પૂરી સાથે સરસ લાગે છે અથવા તો એકલી પણ તમે ખાઈ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર પિસ્તા ચોકલેટ (Kesar Pista Chocolate Recipe In Gujarati)
Homemade ચોકલેટ ખૂબ જ સસ્તી પડે છે અને પોતાના હાથે બનાવીને આપવાની ચોકલેટ નો આનંદ જ અલગ હોય છે. Swati Vora -
-
બદામ શેક (Almond shake recipe in Gujarati) (Jain)
#EB#Badamshake#week14#Ff1#Jain#farali#chaturmas#kagadibadam#almond#milk#nofried#CookpadIndia#COOKPADGUJRATI મિનરલ્સ વિટામિન અને ટાઈગર થી ભરપુર એવી બદામ નુ યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ દરરોજ ચારથી પાંચ બદામનું સેવન કરવાથી ગણિત બીમારી દૂર થાય છે. બદામ આ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તનાવ દૂર કરે છે. બદામમાં પ્રોટીન ફાઇબર અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં રહેલું હોય છે જે લોહીની શર્કરા ને કંટ્રોલમાં રાખે છે અને ડાયાબિટીસના પેશન્ટને માટે ખૂબ ફાયદાકારક છે. બદામમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશ્યમ પણ સારી માત્રામાં હોય છે જે હાડકા અને દાંત બંનેને મજબૂત કરે છે આ ઉપરાંત તેમાં રહેલું પ્રોટીન અને સાયબર પાચનક્રિયા માટે ખૂબ ઉપયોગી છે અને તે કબજિયાત પણ દૂર કરે છે અને મેદસ્વિતાના રોગ પણ દૂર રાખે છે. ખૂબ જ ગુણકારી એવી બદામનું યોગ્ય માત્રામાં નિયમિત સેવન કરવું જોઈએ મેં અહીં બદામ શેક બનાવ્યો છે જેમાં કાગડી બદામનો ઉપયોગ કર્યો છે સામાન્ય રીતે જૈનોમાં ચતુર માસ દરમિયાન કાગદી બદામ સિવાય બાકીના બધા જ સૂકા મેવાનો ત્યાગ કરવાનો હોય છે આથી તેઓ ચતુર્માસ વાપરી શકે તેવી કાગદી બદામનો ઉપયોગ કરી ને મે આ બદામ શેક તૈયાર કર્યો છે. આ બદામ નું બહારનું પડ હાથ થી સરળતાથી જ નીકળી જાય તેવું હોય છે આ ઉપરાંત થીક શેક ને ઘટ્ટ બનાવવા માટે custard પાવડર ની જગ્યાએ પાકા કેળાનો ઉપયોગ કર્યો છે. જેથી ફરાળમાં પણ તેને વાપરી શકાય છે. આમ પણ કેળુ ને કેલ્શિયમથી ભરપૂર હોય છે આથી તેના ઉપયોગથી મેં શેકને વધુ હેલ્ધી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
મગ છડીદાર નો શીરો(magchhadi Dal shiro recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post9 Kiran Solanki -
કેસર બાસુંદી
મહેમાન જ્યારે ઘરે આવવાના હોય ત્યારે ઘરમાં જો અવેલેબલ હોય જ તો ઝડપથી અને તરત જ દૂધ માથી બાસુંદી બનાવી શકાય છે બાસુંદી માં પેંડા નાખીયે તો માવા જેવો સ્વાદ અને તરત જ ઝડપથી જ બની જાય છે. Varsha Monani -
દૂધ પૌંઆ (Dudh Paua Recipe In Gujarati)
શરદપૂનમ ના પાૈવા ખાવા જોઇએ શરદી મટી જાય છે એવું કહેવાય છે વડીલો એવું માને છે. શરદપૂનમ નો ચંદ્ર સોળ કલાએ ખીલે છે Kapila Prajapati -
-
ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો
Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Kalika Raval -
કેસર મખમલી
#ફરાળી વાનગી, ટેસ્ટ માં એકદમ નવું, જોરદાર ફ્લેવર નો સંગમ એટલે કેસર મખમલી, મુખ્યત્વે એમાં નાળિયેર કેસર અને થોડું નારંગીની ફ્લેવર આ રેસિપી અને ખૂબ જ ટેસ્ટી બનાવે છે, અપવાસ માં મારા ઘરમાં જે વસ્તુ ખવાય છે એ વસ્તુનો યુઝ કરીને આ રેસિપી બનાવી છે. તમારા ઘરમાં આમાંથી કોઈ પણ ના ખાતા હોય તો સામગ્રી તમે રિપ્લેસ કરી શકો છો. Viraj Naik -
-
ઇમ્યુનિટી બુસ્ટર દૂધ
#immunityદૂધ એક સંપૂર્ણ આહારકેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે Dr Chhaya Takvani -
-
-
-
કેસર પિસ્તા રસમલાઈ (Kesar Pista Rasmalai recipe in gujarati)
#ff3#Week3#Childhood#શ્રાવણરક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર કહેવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બધા જાત જાતની મીઠાઈઓ બનાવે છે. અહીં મે રક્ષાબંધન નિમિત્તે કેસર પિસ્તા રસ મલાઈ બનાવી છે. આ રસ મલાઈ માં પનીરનો અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર પિસ્તા રસ મલાઈ શ્રાવણ મહિનામાં ઉપવાસમાં પણ ખાઈ શકાય છે. Parul Patel -
-
-
-
-
-
સીતાફળ બાસુંદી(Custard apple basundi recipe in Gujarati)
#CookpadTurns4#week1 કૂકપેડ ને જન્મદિવસ ની શુભકામનાઓ. મે આજ ફ્રૂટ માંથી બાસુંદી બનાવી છે . Vaibhavi Kotak -
-
માવા પનીરના કેસર પેંડા (Mava Panner Na Kesar પેંડા)
માવા પનીર પેંડા માં પનીર નાખવાથી કણી વાલા બને છે અને કેસર નાંખવાથી કેસરી સુંદર બને છે હવે બધી નવી sweet આવવાથી આ મીઠાઈ થોડી લુપ્ત થતી જાય છે.#India 2020.#west# રેસીપી નંબર 54.#sv#i love cooking. Jyoti Shah -
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13383430
ટિપ્પણીઓ